ડોક્ટર જીવન
ડોક્ટર જીવન
1 min
192
ડોક્ટર જીવન વ્યસ્ત જીવન
ડોક્ટર જીવન મસ્ત જીવન,
ડોક્ટર આપે ઘણો વિશ્વાસ
ડોક્ટર પર કરો વિશ્વાસ,
ડોક્ટર છે ભગવાનનું રૂપ
ડોક્ટર કરે રોગનો ઈલાજ,
બ્લોકેજ નળી ચાલુ કરી
ધબકતું કરે છે હૃદય,
ખોવાયેલી આશા પાછી લાવી
જીવન અર્પે તે ડોક્ટર,
ડોક્ટરની સાચી ઓળખાણ
કોરોનાકાળે દવાખાનામાં થઈ,
માનવીને જો થયો અકસ્માત
ડોક્ટર લે તેની મુલાકાત.
