STORYMIRROR

Dharti Sharma

Others

3  

Dharti Sharma

Others

છૂંદણાં

છૂંદણાં

1 min
160

હે

પ્રભુ

સ્મરણ

હંમેશાને

તારું જ વહે

ભીતર મારાં ને 

હૃદયે તુજ છબી,

છતાં કરવા છૂંદણાં

પ્રેમ તણાં મુજ હૃદયે.


Rate this content
Log in