ચાલ ગિરનાર જઈએ
ચાલ ગિરનાર જઈએ
1 min
312
ચાલ પરિક્રમા કરીએ ચાલ ગિરનાર જઈએ
ચાલ ગિરનાર ફરીએ ચાલ જૂનાગઢ જઈએ,
ચાલ પગપાળા જઈએ ચાલ સંઘને લઈને
ચાલ ગિરનાર જઈએ સહકારને સાથ,
ચાલ સેવા કરીએ યાત્રાળુઓને કાજ
ચાલ સેવામાં જોડાઈએ સેવા કેમ્પને સાથ,
ચાલ જૂનાગઢ જઈએ ચાલ યાત્રાના જઈએ
પગપાળાના સાથે જઈને મનની આશને આવકારીએ,
ચાલ ગિરનાર ચડીએ ચાલ મંદિરોમાં નમીએ
ચાલ ગિરનાર ફરીએ ચાલ જૂનાગઢમાં ઘુમીએ.
