The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Kaushik Dave

Others

2  

Kaushik Dave

Others

ચા... અલગ મજા

ચા... અલગ મજા

1 min
112

સવાર સવારની ઠંડી,

ને શિયાળાની મોસમ,

આદુ વાળી ચા ની,

થાય છે તલપ,

ભળે જો ફુદીનો,

સોનામાં સુગંધ,

ચા પીતા જ આવી,

સુગંધ જ સુગંધ,

ચા ધરતી નું અમૃત,

સ્ફુર્તિ મલે ભરપૂર,

ગરમ ગરમ ચાથી,

સુસ્તી રહે દૂર,

ઇસ મૌસમક લુપ્ત ઉઠાઓ,

ગરમ ચાય કે સાથ,

ગરમ સમોસે ખાઓ.

Rate this content
Log in