ભાષા
ભાષા
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
2.9K
મારી ભાષા માતૃભાષા,
માતા તરફથી મળેલી ભેટ,
અનન્ય સ્નેહ,
અખૂટ - અનંત લાગણી ભંડાર.
મારી ભાષા માતૃભાષા,
માતા તરફથી મળેલી ભેટ,
અનન્ય સ્નેહ,
અખૂટ - અનંત લાગણી ભંડાર.