STORYMIRROR

Kaushik Dave

Others

3  

Kaushik Dave

Others

ભાગીદારી- હસવામાં

ભાગીદારી- હસવામાં

1 min
242

હસવામાં પણ ભાગીદારી જોઈએ,

એકલા કેમ હસાય ?


એકલા જો હસીએ તો,

પાગલમાં ગણાય,


કોણ જાણે ક્યાં વિચારોમાં,

એકલા એકલા હસાય,


એટલા માટે જ તો,

ભાગીદાર હસવામાં થવાય.


Rate this content
Log in