Kaushik Dave
Others
દિવસમાં દોડા દોડી,
રમતમાં મસ્તી મસ્તી,
રાત પડે એ થાકી જાય,
મીઠી નિંદર લેતી જાય,
સુંદર સપના જોતી જાય,
નાની બેબી પોઢી જાય,
હાશ, હવે સરસ નિંદર આવશે !
મા, દિકરી પોઢી જાય.
સમય યાત્રા
એક સારી ભેટ
રાણી
હરિનું ઘર
જીવનની હકીકત
સપના
નદી
રણમાં વાદળ