બાળપણ
બાળપણ
1 min
488
તાતા થૈયા,
બોલાવે મૈયા,
ડગમગ ચાલતી,
ને કાલું કાલું બોલતી,
તાતા થૈયા,
રમાડે મૈયા,
ઢીંગલી આપતી,
સાથે રમાડતી,
તાતા થૈયા,
મમ બનાવે મૈયા,
શીરો આપું કે હલવો આપું,
હલવા સાથે પુરી આપું,
તાતા થૈયા,
ગુસ્સે મૈયા,
સોટી આપું કે હાથ બાંધુ,
નન્નુ ને હું વ્હાલ આપું.
