Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Sarita Tank

Others

3  

Dr.Sarita Tank

Others

આતમનો નાતો

આતમનો નાતો

1 min
21


આતમ ને મારે તો એક જ છે નાતો !

પછી કેમ પૂછો છો, કરી કેવી વાતો ?


એ તો સદાયે પૂછે છે મને ગાતો,

તોય કેમ પૂછો છો, કઈ કોની જાતો ?


છે એ મીઠી પવન લહેરી, મસ્ત બની વાતો,

પછી ઊડવા માટે, હું ક્યાં જાતો ?


એ તો ઊંડો થઈ પતંગો, પ્રવાસી બની જાતો,

હું તેની સાથે જ બનીને જાતો પેલી પાંખો.


એ તો ઊંડો ઉજાસ દઈને, દેતો પ્રકાશ ઝાંખો,

તોય હસે છે તે થકી મારી મર્મર આંખો.


આ આતમ ને મારે તો એક જ છે નાતો !

પછી કેમ પૂછો છો, કરી કેવી વાતો ?


Rate this content
Log in