STORYMIRROR

Kaushik Dave

Others

3  

Kaushik Dave

Others

આખરી દાવ

આખરી દાવ

1 min
164

ના પસંદગી મારી,

ના પસંદગી કોઈની,

મૃત્યુની રીત અનોખી,


મનપસંદ ભોજન હોય,

પણ આ તો મૃત્યુ !

કોને પસંદ હોય ?


આખરી દાવ જીવનમાં,

મૃત્યુ ને કહેવાય,

સત્કર્મ થકી,

જીવનું કલ્યાણ થાય.


विषय का मूल्यांकन करें
लॉग इन