આખરી દાવ!
આખરી દાવ!
1 min
206
ખુશીનું નવું વર્ષ ક્યારે આવશે ?
વૈશાખ સુદ બારસે એક સંદેશ આવશે,
આખરી દાવ હવે કોણ ખેલશે ?
હિંમત હારે કેમ કરી જીવશે ?
શેતાનના આખરી દાવનો તોડ કોણ કરશે ?
કોરોના વાયરસનો અંત કેવી રીતે કરશે ?
ફરીથી શેતાન હાજર થઈ ગયો !
ઈશ્વર સાથેની લડાઈ જીતી ગયો !
ખેલ ખરાખરીનો હવે આવશે !
શેતાનને ફરીથી શું કેદ કરશે !
દાવ પર દાવ કોનો આખરી હશે ?
માનવ ધારે તો એનો પણ વિજય હશે !
