#34. પડોશી-ધર્મ
#34. પડોશી-ધર્મ
1 min
136
બીમારી-ગ્રસ્ત પડોશી
એને જીદ્દ
'સ્વર્ગ જોઈએ'
ચાલો, એ ચેપીરોગ,
એનો મટાડી દઈએ.
