STORYMIRROR

Chetan Gondaliya

Others

2  

Chetan Gondaliya

Others

#32. પાનખર

#32. પાનખર

1 min
350

હે ગુંજરાજ !

દી' ફુલબહારોનાં

વીતી ગયા છે

એ ગુલ-ડાળ નથી

સૂકાં શૂળ જ હવે !


સામગ્રીને રેટ આપો
લોગિન