I'm Nita and I love to read StoryMirror contents.
દિલ કદી દુભાય ત્યારે બસ ગઝલ ભીંજાય છે. દિલ કદી દુભાય ત્યારે બસ ગઝલ ભીંજાય છે.
મળી લાગણી જિંદગી ત્યાં લગોલગ, પ્રણયની હતી વાવણી રાત થઈ ગઈ. મળી લાગણી જિંદગી ત્યાં લગોલગ, પ્રણયની હતી વાવણી રાત થઈ ગઈ.
ભીતર ઝંખે મન પીયુ પીયુ, આવી પાગલ છે મારી પ્રીત ખીલ્યાં ફૂલો દેખી દેખી મારું મહેકી ઉઠ્યું મધુવન ... ભીતર ઝંખે મન પીયુ પીયુ, આવી પાગલ છે મારી પ્રીત ખીલ્યાં ફૂલો દેખી દેખી મારું મ...
શું કહું થર-થર શરીરે ધ્રુજવે,આગ ચાહતની જલી, વરસાદ છે. શું કહું થર-થર શરીરે ધ્રુજવે,આગ ચાહતની જલી, વરસાદ છે.
મિત્રતામાં જો ભળે વરસાદ થોડો એ પછી, પ્રેમની ઋતુ સહજતાથી ઝૂમે છે બાગમાં. મિત્રતામાં જો ભળે વરસાદ થોડો એ પછી, પ્રેમની ઋતુ સહજતાથી ઝૂમે છે બાગમાં.