I'm Varsha and I love to read StoryMirror contents.
સૂર અને તાલથી લય થયો લાલ,મૌનની મીઠાશથી ગાલ થયા લાલ - પ્રેમની પરિભાષા સમજાવતી સુંદર કાવ્ય રચના સૂર અને તાલથી લય થયો લાલ,મૌનની મીઠાશથી ગાલ થયા લાલ - પ્રેમની પરિભાષા સમજાવતી સું...
ઊંચા આભેથી આવી ચાંદાનું તેજ લઇ આવી, મેઘધનુની નાવમાં બેસી રંગોની રંગોળી લાવી... ઊંચા આભેથી આવી ચાંદાનું તેજ લઇ આવી, મેઘધનુની નાવમાં બેસી રંગોની રંગોળી લાવી...
સમજણની વાડ કૂદાવી ને લખીએ ગીત સાવ નોખું, શબ્દો ને મૌન પંખીની જાત ઉડવા દઈએ એને પાંખું. સમજણની વાડ કૂદાવી ને લખીએ ગીત સાવ નોખું, શબ્દો ને મૌન પંખીની જાત ઉડવા દઈએ એને પા...
ચાલો, કોઈ બહાને તો અમને મળી ગયા.. ચાલો, કોઈ બહાને તો અમને મળી ગયા..
વહાલપની વેદના ઉમટે મૌનમાં,તારો ગગડાટ સાવ ખોટાડો થયો... વહાલપની વેદના ઉમટે મૌનમાં,તારો ગગડાટ સાવ ખોટાડો થયો...
શમણાંનું સ્મિત પાંપણમાં સમાયું,મૌનનું સ્પંદન હોઠમાં ઊભરાયું. શમણાંનું સ્મિત પાંપણમાં સમાયું,મૌનનું સ્પંદન હોઠમાં ઊભરાયું.
ખોબામાં ભરી હેતની વાંછટને હેલીને લેજો તમે જીતીછબછબિયાંની છોળમાં મૂકી તરાપો પ્રીતના દેશમાં પહોંચો ગાર... ખોબામાં ભરી હેતની વાંછટને હેલીને લેજો તમે જીતીછબછબિયાંની છોળમાં મૂકી તરાપો પ્રીત...
ઠાલાં વાસણ સાવ ચૂપચાપ હિબકાં ભરે ઠાલાં વાસણ સાવ ચૂપચાપ હિબકાં ભરે
પૂછીને લગાવ્યો પેચ તો લાગણીએ કીધા સંથારો... પૂછીને લગાવ્યો પેચ તો લાગણીએ કીધા સંથારો...
થોડા શબ્દો થોડું મૌન ઉચકીને ચાલ્યા અમેકદી ગમતીલું ગીત કદી કસુંબલ કેફ લાગ્યા તમે. થોડા શબ્દો થોડું મૌન ઉચકીને ચાલ્યા અમેકદી ગમતીલું ગીત કદી કસુંબલ કેફ લાગ્યા તમે....