Quotes New

Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,Khvab Ji   Author of the Year 2018 - Nominee

"Literary Brigadier"


પાનની પિચકારી

Others

'આપણી સંસ્કૃતિમાં માત્ર શબ્દોથી નહિ પણ આચરણથી પણ ગાળ બોલાય છે, જેમકે પાનની પિચકારી આચરેલી ગાળ છે.' સુંદર લઘુકાવ્ય.1    1.3K 6

શ્વાસ ઉચ્છવાસ

Others

'આંખોના થતા પલકારા એ જાણે કે આંખોના ચાલતા શ્વાસો-શ્વાસ છે. તેજ એ સ્વાસ અને તમસ એ ઉચ્છવાસ.' એક સુંદર કલ્પના.1    1.3K 6

માનતા

Drama Inspirational

I wish your lost things..1    5.2K 7

અપરાધભાવ

Others

સ્વ-નિરીક્ષણ કરતી વખતે પોતાની જાતમાં જોતા અપરાધભાવ ન જાગે તો જ આત્મનિરીક્ષણ સાચું થાય. એક ગર્ભિત સુંદર લઘુકાવ્ય1    1.2K 6

કૂવો

Drama Fantasy

..to take Deep breath ...1    5.3K 12

અંધારું

Others

'અજવાળું કરવા માટે દીવડો પ્રકટાવીએ છીએ, પણ અંધારા માટે આવી કોઈ જરૂ પડતી નથી. તે સહજ જ હોય છે.' એક ગર્ભિત લઘુકાવ્ય1    1.1K 5

ઉજાગરા કે જાગરણ

Drama Fantasy Inspirational

If you are awake then give time to God by praying..1    10.2K 3

દીપોત્સવ

Others

'દિવાળી એ અનેક દીવડાઓનો સહિયારો જન્મ દિવસ લાગે છે, એમ છતાં આમ આપણે તેની ઉજવણી અલગ અલગ કરીએ છીએ. એક સુંદર લઘુકાવ્ય.1    1.0K 5

સરનામું

Drama Fantasy

Feelings don't have account ..1    10.9K 5

જન્મ દિવસ

Others

'કોઈ બાળકનો જન્મ રાતના સમય થયો હોય તો પણ તેણે જન્મરાત નહિ પરંતુ જન્મદિવસ જ કહેવાય છે. એક ગર્ભિત લઘુકાવ્ય.'1    1.1K 7

બાળપણ ની યાદ

Classics Drama Tragedy

Childhood to present..1    5.5K 13

મારું છે- નો ભ્રમ,

Inspirational

મારું છે- નો ભ્રમ, બિચારો એ રીતે તૂટતો નથી1    6.6K 3

ઘર્ષણ

Others

'જ્ઞાનમાં એકબીજાના સમકક્ષ લોકો એક બીજાની સાથે ઘર્ષણ કરે છે. અને પોતાની જાતને સાચી સાબિત કરવાની કોશિશ કરે છે.'1    1.3K 5

જીવતર ની વ્યાખ્યા

Action Inspirational

જીવતર ની વ્યાખ્યા બાંધતા પંડિતોને જોઈને શ્વાસો હસી પડ્યા !-1    6.4K 9

પેય પાણી

Others

ખારા જળનો દરિયો ભરીયો, મીઠા જળનો લોટો, તરસ્યાને તો દરિયા કરતાં લોટો લાગે મોટો.' એક ગર્ભિત સુંદર લઘુકાવ્ય.1    1.2K 4

ધર્મમય જીવન!

Inspirational

મૃત્યુ પછી પંણ મરવા ની ના પાડે, તે ધર્મમય જીવન!1    13.7K 15

પ્રાપ્ય-અપ્રાપ્ય

Others

'જીવન પણ એવી અઘરી કસોટી છે, જે મળે છે તે ગમતું નથી અને જે ગમે છે તે મળતું નથી.' જીવનની વિસંગતતાનું સુંદર લઘુકાવ્ય.1    1.2K 8

પ્રતિભાનો ધારક

Action

રે! મારી ચોતરફ દરિયો જ દરિયો છે....! --એવો ભ્રમ સેપવનાર બંદરની દશા ટાપુ જેવી થઈ જાય છે..!1    7.0K 11

એકાંત

Others

'એકાંત અજીબ વસ્તુ છે, એ કોઈ એક માનવીના સાથમાં ન પણ લાગે, જયારે હજારોની ભીડ વચ્ચે પણ લાગી શકે છે.' એક સુંદર લઘુકાવ્ય.1    1.2K 6

ભૂમિકા

Classics Inspirational

Not the end of...1    6.4K 5

અાંસુ

Others

'જયારે વધુ પડતું દુખ કે વધુ પડતી ખુશી વ્યક્ત કરવા શબ્દો ન જડે ત્યારે, આંસુ બનીને ઉભરાઈ આવે છે.' એક સુંદર લઘુકાવ્ય1    1.3K 10

અસંભવ

Fantasy

can not tell "I can't fly"1    6.6K 4

ગુણ-અવગુણ

Others

'માણસ ગુણ અને અવગુણનો સમન્વય છે, માનવીએ પોતાની જાતનું હમેશા મુલ્યાંકન કરતાં રહેવું જોઈએ.' એક સુંદર આત્મશોધની કવિતા.1    1.2K 2

રાવણ

Classics Inspirational Thriller

very inspirational1    13.2K 6

લઘુકાવ્ય -નારાજગી

Drama

Oh!! ..Relatives... !!1    7.2K 7

અાગ પ્રગટાવો

Inspirational Others

'મુસીબતોથી સંતાવાથી કે ભાગવાથી તે દુર નહિ થાય, મક્કમતાથી સામનો કરવાથી જ તે દુર થશે.' એક સુંદર પ્રેરણાદાયી લઘુકાવ્ય.1    980 0

લઘુકાવ્ય - સંબંધ

Tragedy

Some people ... Who . .1    6.8K 7

સંબંધ

Others

'ઘણીવાર લોહીના સબંધ કરતાં ભાવના સબંધ વધુ સક્ષમ પુરવાર થતા હોય છે, સંબંધની પરિભાષા સમજાવતું એક સુંદર લઘુકાવ્ય.'1    982 5

લઘુકાવ્ય - નારાજગી

Thriller

If The celebration done by relatives...1    7.0K 10

લઘુકાવ્ય - તરસ

Fantasy

Thirst - when someone don't know the meaning..1    7.0K 10

ફૂલોની બજાર

Others

'પ્રેમમાં જેને સફળતા મળે છે, તેને પ્રેમનો પંથ ફૂલ જેવો સુંવાળો લાગે છે, પણ નિષ્ફળ જનારને પથ્થરની ઠોકર જેવો જ લાગે છે.1    1.3K 5

લઘુકાવ્ય - દિવસ

Fantasy

What will you say.. ?1    6.8K 9

લઘુકાવ્ય - મુગ્ધ

Romance

Awesome words... !!1    13.8K 8

પતંગિયું

Others

'પતંગિયું કાચબા પર બેસે તો પણ કાચબાનું કવર જડ હોય છે, તેણે પતંગિયાની માસૂમિયતનો અનુભવ થતો નથી.' સુંદર લઘુકાવ્ય.1    1.3K 7

લઘુકાવ્ય - હાજરી

Abstract

Where the need of myself..1    7.1K 8

બગીચો

Others

'બગીચે ફરવા જનાર માણસ પાછો ફરે અને તેણે ઘર બગીચા જેવું લાગે તો તેનું બગીચામાં ફરવા જવું સાર્થક છે.' એક સુંદર લઘુકાવ્ય1    1.4K 12

લઘુકાવ્ય

Inspirational

No arguments .. but silence1    6.5K 7

સાંજ

Others

'સુર્ય આથમે ત્યારે સાંજ થાય છે, પણ સાંજ ક્યારેય આથમતી નથી, ખગોળ વિજ્ઞાનનું એક સુંદર ઉદાહરણ.'1    1.5K 8

અંજલિ

Others

'માનવીના મૃત્યુ પછી તેનું જીવન કર્મ જ તેની સુવાસ બનીને જગતમાં રહી જાય છે.' એક સુંદર પ્રતિક લઘુકાવ્ય.1    1.6K 10

લઘુકાવ્ય- ગજું

Drama Thriller

There can be festivals in the calendar but may not celebration..1    6.8K 9

દ્રશ્ય

Others

'બહારથી સુંદર દેખાતા ઘરમાં ઘણી વાર અંદર એટલી આંતરિક સુંદરતા હોતી નથી, અહીં શરીર સાથે મનની સુંદરતાનો સંકેત છે.'1    1.4K 4

દીવડો

Others

'અખંડ દીવો ક્યારેય હોલ્વતો નથી, પણ મુરખ આ વાતને સમજી શકતો નથી, એક સુંદર લઘુકાવ્ય.'1    13.9K 10

લઘુકાવ્ય- માઈલ સ્ટોન

Inspirational

The mailstone . .1    7.0K 9

લઘુકાવ્ય- ઘાતક!

Drama Tragedy

The scissor of the gardener is better than our hands.. which..1    13.7K 11

લઘુકાવ્ય- નવી સવાર

Drama Fantasy Inspirational

Beautiful new Morning for you1    7.0K 8

ગુનેગાર

Others

'ઘણીવાર માનવી પોતાનો ગુન્હો દુનિયા સામે ચાહે ગમે તેટલો છુપાવે, પણ તેનું અંતરમન તો તેનો ગુન્હો જાણતું જ હોય છે.'1    1.5K 8

લઘુકાવ્ય- તરસ

Inspirational Thriller

Either water or thirst is there in ...1    6.8K 7

ગતિ

Others

'નોકરીમાંથી રાજીનામું આપવા ઓફિસ જતો માનવી પગથિયા ચડી રહ્યો છે, પણ માનસિક રીતે ટો તે પગથિયા ઉતરતો જ હોય છે.'1    1.3K 9

લઘુકાવ્ય- શ્રી ગણેશ

Drama Inspirational

Don't involve the name of God in your ...1    6.7K 9

અત્તર

Inspirational

'અત્તરથી બહારની દુર્ગંધને ચોક્કસ દુર કરી શકાય, પણ જેનું મન ગંદુ હોય તે દુર્ગંધ ક્યારેય દુર થતી નથી. એક સુંદર લઘુકાવ્ય.'1    1.4K 7

લઘુકાવ્ય- સૌરભ

Drama Fantasy

If you go to buy joss sticks, and you accidentally ...1    6.9K 14

સલૂણી સાંજ

Others

'સલૂણી સાંજને અંધકારમાં ભળી કાળા મેરુ પર્વત પાછળ અંધકારમાં ખોવાવું નથી, તેને તો સુહાની સાંજ બનીને મ્હાલવું છે.1    1.0K 7

લઘુકાવ્ય

Classics Drama Fantasy

Review of clouds, can not give .. who..1    6.5K 11

"સ્મશાન"

Drama Thriller Tragedy

Without happiness home is like..1    13.4K 7

પગેરું

Others

'જે લોકોથી કંસ જેવા લોકો ડરે અને સુદામા જેવા મિત્રો જેમની મિત્રતા ઝંખે તે લોકો કૃષ્ણને માર્ગે ચાલવાવાળા જ કહેવાય.'1    1.2K 11

માતમની સાંજ

Others

'કૃષ્ણ જન્મની આગલી રાત એ તો જાણે કંસ માટે કાલરાત્રી બનીને જ આવી હશે ને !' ગાગરમાં સાગર સમાન એક સુંદર લાઘુક્વ્ય.1    1.3K 11

મોરપીંછ

Others

'ભગવાન કૃષ્ણ મોરપીંછ ધારણ કરી મોરની શોભા વધારે છે, મોરપીંછ ભગવાન કૃષ્ણની શોભા વધારે છે.' એક સુંદર લઘુકાવ્ય.1    1.3K 7

પથરા

Others

'નવા બનાવેલ મકાન પણ તેમાં વ્સ્નાર્ત માનવીની જેમ સમય જતા યુવાની, પ્રૌઢાવસ્થા અને ઘડપણ ભોગવે છે.'1    1.3K 12

કલા

Others

'ઘણીવાર આપણે જેમણે સાવ નીચલી કક્ષાના કે બિલકુલ ગેરુપ્યોગી સમજત હોઈએ છીએ, એ જ આપણે ઉપયોગી સાબિત થાય છે. કાદવમાં કમળ ખીલે છે.1    1.3K 7

તાળું

Others

'દરવાજે લટકતું તાળું એ માનવીને સબ સલામતીનો સંકેત આપ્પે છે, પરંતુ ઘણીવાર એ ભ્રમ પણ સાબિત થાય છે.' એક સુંદર લઘુકાવ્ય.1    1.3K 9

લઘુકાવ્ય- ઉડ્ડયન

Drama Fantasy Inspirational

In the night birds ...1    6.5K 5

મરણચીસ

Action Crime Inspirational

Not want to try...1    6.8K 12

લઘુકાવ્ય- અલાર્મ

Fantasy Inspirational Romance

Bird's chirping.. is my...1    14.2K 12

લઘુકાવ્ય

Classics Comedy Inspirational

Pray to be united... With..1    13.4K 6

હે સાંજ !

Drama Fantasy Inspirational

Dear evening..1    7.1K 16

ગીતાજીનાં પહેલાં અધ્યાય

Drama Fantasy Inspirational

Imagine ... Morning1    6.8K 8

લઘુકાવ્ય - શરૂઆત

Action Drama Inspirational

If starting is not broken..1    6.8K 12

ગીત -' હૈયું મ્હેક્યું '

Drama Inspirational Romance

Heart is...1    13.4K 10

લઘુકાવ્ય - સારાં માનવ

Drama Fantasy Inspirational

Never believe in end it's only can and...1    6.4K 8

લઘુકાવ્ય- ખુદ

Drama Fantasy Inspirational

Live positively by own self1    13.1K 12

લઘુકાવ્ય- ઉંબરો

Drama Fantasy Inspirational

Host or guest...1    6.9K 15

લઘુકાવ્ય- મુક્તિ પર્વ

Fantasy Inspirational Thriller

Festival of freedom..1    6.9K 7

લઘુકાવ્ય- સવાર

Classics Fantasy Inspirational

enjoy each and every moment1    13.8K 12

લઘુકાવ્ય

Drama Fantasy Inspirational

To be Milestone no need to write on face1    6.6K 10

લઘુકાવ્ય

Action Drama Inspirational

Hats off to the soldiers kf the nation.1    7.0K 15

રાષ્ટ્રધ્વજને સલામ

Action Inspirational Thriller

My flage of the nation.1    6.5K 11

માઈલ-સ્ટોન

Classics Drama Inspirational

One has no need to write on the face to show the path...1    6.8K 8

લઘુકાવ્ય

Drama Fantasy Inspirational

We have to learn to be happy all the time..1    6.8K 18

લઘુકાવ્ય

Drama Fantasy Inspirational

To grow from within... Is like..1    13.2K 11

લઘુકાવ્ય

Drama Fantasy Inspirational

Birds never blame to any...1    14.2K 8

ગર્વ

Others

જોઈ હિમાલય, લાગ્યું કે, તળેટી થીયે હેઠો છું !1    13.0K 7

અાંસુ અને પરસેવો !

Others

'આમ તો આંસુ પણ ખરા હોય છે, અને પરસેવો પણ ખારો હોય છે, મતલબ બંને એક જ કુળના છે. છતાં એકબીજાને પુરક થતા નથી.'1    1.3K 9

અમૃતચક્ર

Inspirational

એમ, "વિષચક્ર"ને અમૃતચક્રનું હુલામણું નામ અાપીએ છીએ!1    6.8K 7

મિત્ર

Inspirational

અગન-વૃષ્ટિ વખતે એ છત્ર સમ છે, એક હોય તે પણ સહસ્ર સમ છે!1    6.9K 11

સમર્પણ,

Inspirational

દર્પણ સામે દર્પણ, એકમેકને અર્પણ1    6.8K 8

અાત્મકથા

Inspirational

દીવો, પ્રગટ્યા પહેલાં, અજવાળાં ની અાગાહી જેવો...1    13.9K 15

અખબાર

Action Others

હું શોધી રહ્યો છું એ અખબાર, જેમાંં, છપાયું છે મારી મળેલ ભાળ અંગે!1    7.0K 7

કુમ્ભકર્ણ

Others

'જેમ પીળીયો થયો હોત તેને બધું પીળું જ દેખાય છે, તેમ કુંભકર્ણને પોતાના સિવાય બાકીના બધાનામાં અનીન્દ્રનો રોગ દેખાય છે.'1    1.3K 11

વૃક્ષ-ગરિમા

Inspirational

વૃક્ષ માંથી કદાપિ પથ્થર નીકળતો નથી..!1    6.8K 10

પગદંડી

Tragedy

એ સાંભળીને અકસ્માતના મોં માં પાણી અાવુ ગયું...!1    6.6K 10

ચાંદરણું

Others

'સુરજના કિરણ માટે છતના નલિયાનું એક ચિદ્ર માત્ર જફિક્ છે, અને આ ચીદ્ર્માંથી આવતું સુરજનું કિરણ ઘરના અંધારાણે ઉલેચી નાખે છે.'1    1.3K 13

પ્રાર્થના

Inspirational

તથાસ્તુ દૈનિકનું લવાજમ ભરાતું હોય, એમ કરેલી પ્રાર્થના, એ પ્રાર્થના નથી, ડીમાન્ડ ડ્રાફ્ટ છે...!1    6.9K 19

ગુરુ

Inspirational

ગુરુ મહિમા સમજાવતું લઘુકાવ્ય1    6.7K 9

અાંખો

Others

'ઘણીવાર ખુલ્લી આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે છે, અને આંખો બંધ કરી લેવાથી સત્ય બદલાઈ જતું નથી.' સુંદર લઘુકાવ્ય.1    1.4K 12

પ્રકાશ

Inspirational

તેલ ખલાસ થયા પછી યે જે હોલવાતો નથી, એ દીવા ને પ્રકાશ કદી સમજાતો નથી...!1    7.0K 13

અગરબત્તી

Others

'જે કામ જેનાથી થાય તેનાથી જ થાય, એની જગ્યા બીજું લઇ શકે નહિ. જેમકે અગરબત્તીનું કામ અગરબત્તી જ કરે, મોરપીંછ નહિ.'1    1.3K 12

ભજન

Abstract

તમારું મંદિર તરફ જવું, એટલે તમારી ગતિને ભજન ગાવાની થયેલી ઈચ્છા !1    6.7K 9

રમખાણ

Others

'એક ખાણ સોનું આપે છે, એક ખાન કોલસો આપે છે, પણ માનવીએ આદરે 'રમખાણ' તો લોહી સિવાય કશું આપી શકે નહિ.'1    1.4K 5

એટલી વાર

Inspirational

પંખીઓ માળામાં હોય, એટલી વાર એમને એક અર્થમાં, પાંખો નથી હોતી!1    7.0K 10

વરસાદ

Others

'વરસતો વરસાદ એ માત્ર પ્રકૃતિ ઉપર જ નહિ પણ માનવીઓના મન પર પણ અસર કરી જાય છે. એક સુંદર લઘુકાવ્ય.'1    6.6K 7

તારાજી

Abstract

ક્યાંક સર્જે તારાજી, કરે કોકને રાજી! મેઘ અાભ-અદલતનો, કાજી તુંડમિજાજી!1    6.9K 11

અમીછાંટણાં

Others

'વરસતો વરસાદ એ વ્યક્તિને તેની ભૂતકાળની ખાટી-મીઠી યાદોમાં ઘસડી જાય છે. ત્યારે વ્યક્તિની આંખો ભરાઈ આવે છે.'1    1.4K 9

હડતાલ

Others

'વરસાદ અને છત્રી એક બીજા સાથે અનન્ય રીતે જોડાયેલા છે, એકની ગેરહાજરીમાં બીજું હાજર રહી શકે નહિ. એક સુંદર લઘુકાવ્ય.'1    1.1K 8

વરસાદ

Others

'વરસાદ અને તેની ભીનાશને લિપિનું સંકેત આપી લખાયેલું એક પ્રતિક રચના સ્વરૂપ લઘુકાવ્ય.'1    1.6K 13

સ્મશાન

Others

'ગમમાં સ્મશાનને પચાવી શકાય પણ સ્મશાનમાં ગામનું સર્જન થાય તે સ્થિતિ પચાવી શકાય તેવી નથી.' એક સુંદર લઘુકાવ્ય.1    1.2K 9

વિચિત્ર

Abstract

બરફને ગરમ કરવાથી શું થાય ?1    6.9K 15

સિંદૂરી અા સાંજ

Fantasy

સિંદૂરી સાંજનું વર્ણન લઘુકાવ્ય રૂપે1    6.8K 12

જાકારો

Others

બારણું ખોલીને જાકારો દેવાનું લઘુકાવ્ય1    6.4K 10

અાગાહીઓ

Others

'ભારત ખેતીપ્રધાન દેશ છે, દુકાળની જેમ અતિ વરસાદ પણ ખેડૂત માટે નુકસાનકારક બંને છે.' એક સુંદર લઘુકાવ્ય.1    1.4K 9

મંગળ-દોષ

Others

'ધરતી અને સૌકોઈ વરસાદમાં ભીંજાઈણે તરબોળ થવા માટે આતુર છે, પણ મેઘ તેનો આડંબર છોડતો નથી.' એક સુંદર લઘુકાવ્ય.1    1.4K 11

તરસવું

Others

'વરસવું અને તરસવું શબ્દ વછે ભલે માત્ર અશારનો તફાવત હોય પણ, તેના અર્થમાં અમીરી ગરીબીનો ફરક છે.'1    7.3K 12

થીગડાં

Others

'ખિસ્સાની કિંમત હોય છે જયારે થીગડાની કોઈ કિંમત હોતી નથી. ચારે બાજુથી સીવાઈ જાય તો ખિસ્સું પણ થીગડું બંને છે.'1    1.5K 12

ધજા

Others

''ધર્મ એ મંદિરમાં રાખવાની બાબત નહિ, પરંતુ જીવનમાં ઉતારવાની બાબત છે. પ્રતિક ધ્વારા કટાક્ષ કરતુ સુંદર લઘુકાવ્ય.'1    1.2K 7

સાર્થકતા

Inspirational

જે માણસ જે પ્રકૃતિમાં રહેવા યોગ્ય હોય ત્યાંજ રાખવો જોઈએ, વિપરીત પરિસ્થિતિમાં રાખવાથી તેની કાબેલિયત નષ્ટ પામે છે.'1    6.8K 12

વરસાદ

Others

'વરસાદ વરસે પણ એટલો તો વરસે જ કે વાવણી કરી શકાય, પ્રતિક રજૂઆત કરતું સુંદર લાગુકાવ્ય.1    1.3K 9

માણસઈ

Inspirational

'ગાંડા મિત્ર કરતાં ડાહ્યો દુશમન વધુ સારો' એક ખાનદાન દુશ્મન કેવો હોય તેનું સુંદર લઘુકાવ્ય.1    6.6K 11

કફન

Tragedy

કફન જોઇને પ્રતીતિ થઇ, કે અંધકાર પણ સફેદ હોઈ શકે1    6.9K 10

મોબાઈલ

Others

'આધુનિક સમયમાં સ્માર્ટ ફોન આવતાં, ટપાલીને લોકો ભૂલી જ ગ્યા છે. એક સુંદર લઘુકાવ્ય.1    1.5K 12

મંદિરના ડંકા

Others

'ભગવાન દરેક સ્થળે વ્યાપ્ત છે, જે માનવ ફક્ત મંદિરોમાં જ ભગવાનને શોધતો ફરે છે, તે ક્યારેય પોતાની ભીતર ભગવાનને નહિ પામે.'1    1.4K 11

વળાંક

Others

'જીવનના માર્ગમાં સુખ દુખના વળાંક આવતાં જ રહે છે, પણ જે માનવી આવા વાંકા ચુકે રસ્તે પણ સીધો ચાલી શકે તે જ સાચો માનવ છે.'1    1.4K 11

વૃક્ષારોપણ

Others

'વધતા જતાં રણ જમીનને બંજર બનાવે છે, તેણે અટકાવાનો એક જ ઉપાય છે. વધુ ણે વધુ વૃક્ષો વાવવા. એક સુંદર લઘુકાવ્ય.1    6.8K 12

ઝાડ

Others

'જો વન છે તો જીવન છે, અને જો વૃક્ષો છે તો વન છે. વૃક્ષોનું મહત્વ સમજાવતું સુંદર લઘુકાવ્ય.'1    1.3K 10

ઓક્સિજન

Others

'જીવવા માટે ફક્ત હવા નહિ, પરંતુ હવામાં ઓક્સિજનની પણ જરૂર છે, તેજ રીતે દુનિયામાં માત્ર સબંધ નહિ પણ સબંધમાં ઉર્મીઓની જરૂર છે.'1    1.2K 9

શત્રુ-મિત્ર

Others

'ગાંડા મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો' કહેવત મુજબ એક ડાહ્યો દુશ્મન એટલું નુકસાન નથી પહોંચતો જેટલું ગાંડો મિત્ર પહોચાડે છે.'1    1.3K 13

અંધકાર

Others

'અજવાળી પૂનમની હોય તો પણ રાત એ રાત છે, અને દિવસ એ દિવસ. એક સુંદર લઘુકાવ્ય.'1    1.3K 8

પનિહારી

Abstract Others

પનિહારી પાણી સીંચતી હોય, એટલી વાર, કૂવો પાણિયારું હોય છે ...!1    6.9K 7

ધરતી મા

Others

'જેમ ધરતીમા શેરડી સ્વરૂપે લાકડી ઉગામે છે, તોય તે મીઠી લાગે છે. તેમ માની શિક્ષા બાળકની શિક્ષા તેના ભલા માટે હોય છે.'1    1.3K 15

બ્લડ-ગૃપ

Inspirational

અાંસુનું કોઈ "ગ્રુપ" નથી હોતું... તેથી, તમે અાંસુ તો કોઈનાં પણ લૂછી શકો..!1    6.6K 11

ધર્મ પંથ

Others

'ડુંગળી અને લાડુના પ્રતિક ઉદાહરણ દ્વારા ધર્મપથ જેવા ગહન વિષયની ચિત્રાત્મક સુંદર રજૂઆત.'1    1.3K 11

પડછાયો

Others

'માનવી ચાહે ગમે તેટલા રંગ રૂપ સજી લે, પણ આખરે આં માટીની કયા માટીમાં જ મળી જવાની છે.' સુંદર લઘુકાવ્ય.1    6.9K 4

ગર્વ

Inspirational

આગેકૂચ કે પીછેહઠ શું યોગ્ય?1    6.6K 7

પાણિયારું

Others

'એકની હાજરી બીજાના અસ્તિત્વને ઉજાગર કરે છે, જેમ કે કુવો એ પનિહારી થાકી જ જીવંત બંને છે.' સુંદર લઘુકાવ્ય.1    1.3K 6

ચકલી

Others

લ્યો, એક ચકલી સૂકી ડાળી માં પૂરે જાન!- એનો કલબલાટ બને ફળ-ફૂલ-પાન.ચકલીકલબલાટ1    7.0K 15

અમાનુષી

Others

'દુનિયાના હજારો જેરી પ્રાણીઓ કરતાં માનવી વધુ ઝેરી છે, કેમ કે તે એક સાથે અનેકને ડંખી જાય છે. સુંદર લઘુકાવ્ય.'1    1.2K 10

અભિષેક

Inspirational

એ સૂકાતો ફૂલ-છોડ પણ, તમારા માટે સ્વયંભૂ શિવલિંગ છે1    6.9K 7

ઝાંઝવાં

Others

'અફાટ રણમાં પાણીનો આભાસ થવો તે ઝાંઝવા છે.' ગાગરમાં સાગર સમાન સુંદર લઘુકાવ્ય.'1    1.5K 14

નાળિયેરી

Others

નાળિયેરીના છાંયડાનું કદ માપતા સાહેબો, નાળિયરના પ્રસાદને1    6.7K 6

અવરોહણ

Others

'નેક અને પુણ્યનું કામ કરવા માટે ઉપાડવામાં આવેલું દરેક કદમ પર્વતારોહણથી કમ નથી. એક પ્રતિક લઘુકાવ્ય.'1    6.4K 8

ગતિશીલ

Inspirational

ગતિશીલ થનારા, ધ્યેય સુધી પહોંચ્યા, પણ --1    7.0K 11

વાવેતર

Others

'જેવું વાવો તેવું લણો, બાવળ વાવીને કેરી મળે નહિ, પણ કાંટા જ મળે છે. જે સનાતન સત્ય છે. એક સુંદર લઘુકાવ્ય.'1    1.3K 12

ઝાંઝવાં

Others

કુદરતની કોર્ટમાં પાણીને અફવા સાબિત કરવામાં રણ જીતી ગયું !1    7.0K 11

સૂર્યોદય

Others

'પંખીઓનો સૂર્યોદય સુરજ ઉગે ત્યારે નહિ, પરંતુ એમણે અનાજનું ચણ ખાવા મળે ત્યારે જ થાય છે. એક સુંદર લઘુકાવ્ય.'1    1.2K 9

છાંયડો

Others

હું ઝાડ ન બની શકું... પાયા નો તફાવત છે--1    6.8K 9

સમજદારી

Others

'સમજદારી એ દુનિયાની દરેક સમસ્યાનો ઉપાય છે, જ્યાં સમજદારી છે ત્યાં કોઈ સમસ્યા રહેતી નથી. એક સુંદર લઘુકાવ્ય.1    1.3K 10

અહિંસકતા

Tragedy

અહિંસકતા ઝંખે છે અાટલી સમજદારી,1    6.9K 9

હવા

Others

'હવા એ માનવ જીવનના અસ્તિત્વ માટેનું અનિવાર્ય તત્વ છે, જેના વગર જીવન શક્ય નથી.' એક ગર્ભિત લઘુકાવ્ય.1    1.4K 8

પતંગિયું

Others

પ્રાકૃતિક દિલચસ્પીના દસ્તાવેજમાં સાંજની સહી?!1    6.8K 9

લાગણીની લેણદેણ

Tragedy

લાગણીની લેણદેણ છે કપરી, સાહેબ! એમાંયે લાંચિયા અાવશે !1    6.7K 12

પથ્થર

Others

'કઠોર માણસ માટે પથ્થરદિલ શબ્દ વપરાય છે, પણ વધુ કઠોર કોણ માનવી કે પથ્થર ?'1    1.2K 6

ઝાંઝવાં

Others

'ઘણીવાર આંખે જોયેલું પણ ખોટું હોય છે, જેમ કે રણમાં દેખાતું જળ એટલે ઝાંઝવા.'1    1.3K 12

પંખીઓના મતે

Inspirational Others

પંખીઓના મતે તમે સ્થાનિક સૂરજ છો, અને દાણા કિરણો છે...!1    6.8K 10

રૂપિયો

Others

'વિશ્વ સ્તરે રૂપિયા અને ડોલરનામૂલ્યની સરખામણીને એક અલગ દૃષ્ટિથી રજુ કરતુ લઘુકાવ્ય.1    1.4K 9

લાલસાનો બાવળ

Abstract Others

લાકડાંનો ટુકડો રોપી પાણી-ખાતર અાપ્યા, - - કશુંક ઊગી નીકળવાની અાશામાં !1    6.7K 8

વિજય

Others

'જેમ ચણોઠીના દાણાને મૂર્ખ વાનર અંગારા સમજે છે, તેમ ખરતા તારાના લીસોટાને મૂર્ખ માનવી વિજય સમજે છે.1    1.1K 5

માનશો?

Abstract

માનશો? - એ માખીના બણબણમાંથી પણ મંત્ર ધ્વનિ સંભળાતો હતો !1    6.9K 6

સ્ટે- ઓર્ડર

Others

'સુરજના ઉગવા આથમવાના પ્રતિક ધ્વારા સરકારી તંત્રના કામકાજ પર કટાક્ષ કરતુ લઘુકાવ્ય.'1    1.1K 4

મિલન

Inspirational Tragedy

ફક્ત અવરજવર ન માગો, દોસ્તો! એ તો સ્મશાનમાં પણ હોય છે!1    7.1K 10

ગરુડપદ

Inspirational Others

'જે માણસ માન અને મોભા અને યશની પરવા નથી કરતો તે જ જીવનમાં આદર પામે છે. સુંદર લઘુકાવ્ય.1    1.3K 8

અગરબત્તી

Inspirational

અગરબત્તી વેચનાર, પોતાની જાણ બહાર, કોઈનો સુગંધ-પ્રેમ ખરીદે છે!1    6.9K 10

વીજળીના ચમકારે

Others

;વીજળીના ચમકારા અને હોલ્વતા દીવાના પ્રતિક ધ્વારા જીવનની અવસ્થાઓનું નિરૂપણ કરતુ સુંદર લઘુકાવ્ય.1    1.1K 7

રાત નથી પડતી

Others

અજવાળું અને અંધારુના પ્રતિક ધ્વારા જીવનની ચડતી પડતીનું સુંદર લઘુકાવ્ય.1    6.7K 11

કાન-ભંભેરણી

Inspirational

કોઈને કંઈ કહો, ત્યારે, "હું કાન-ભંભેરણી" તો નથી કરતો ને?!"1    6.6K 16

ગરુડ-પદ

Others

સુખમાં તો સૌ ખુશ રહે છે, પણ જે દુઃખમાં પણ ખુશ રહી શકે તે જ સાધુપુરુષ છે.1    1.5K 14

મિલન

Others

મિલન એ સુખદ ઘડી છે અને વિયોગ એ દુખદ ઘડી છે. પણ આજ તો જીવનની પ્રવાહિતા છે, સચ્ચાઈ છે.1    1.0K 7

સ્ટે-ઓર્ડર

Others

નાના નાના કારણો ઉભા કરી વિકાસના કામો પર સ્ટે લાવતા હવનમાં હાડકા નાખનારાઓ પર કટાક્ષભર્યું લઘુકાવ્ય.1    1.2K 10

મંત્રધ્વનિ

Others

'ભગવાનના સાનિધ્યમાં કરેલું નાનામાં નાનું કામ પણ ભક્તિ બની જાય છે.'1    1.2K 8

ડોલર

Others

વૈશ્વિક બજારમાં ડોલર સામે રૂપિયાની ચડતી પડતીને વાચા આપતું સુંદર લઘુકાવ્ય.1    1.2K 7

બાવળ

Others

'જેવી કરણી તેવી ભરની, બાવળ ઉગાડીને કેરીઓ મેળવી શકતી નથી, એ બાવળ પર તો કાંટા જ ઉગે છે. સુંદર ગાગરમાં સાગર સમાન લઘુકાવ્ય.1    1.3K 8

ઊલ્કા

Others

'આકાશમાં ખરતી ઉલ્કાનું અજવાળું એ ક્ષણિક હોય છે, જેનું આં લાંબુ આયુષ્ય હોતું નથી, એવા ક્ષણિક સુખ પર ગર્વ ના કરવો.'1    1.2K 7

માનવવેડા

Others

'આજે માનવનું વર્તન એ હદે ગબડ્યું છે કે માનવને માનવ થવાનું કહેવું પડે છે. ગાગરમાં સાગર સમાન સુંદર લઘુકાવ્ય.'1    6.8K 9

તિરાડ

Tragedy

ત્રાજવે કાજે દિવાલની કુરબાની વર્ણવતું લઘુકાવ્ય1    6.9K 13

સંબંધ

Others

'ઘણીવાર લોહીના સબંધો કરતાં, લાગણીના સબંધો વધુ મજબુત હોય છે. ગાગરમાં સાગર સુંદર લઘુકાવ્ય.'1    1.2K 6

સંબંંધ

Inspirational

ભાઈ પણ ભ્રાતા મારો શત્રુ પણ ભ્રાતા, એ સમજણમાં જ છે સુખ, સંબંધ, શાતા...!1    6.8K 7

ઉજાણી

Others

'પંખીઓ રોજનું રોજ ચણે છે, માનવી પેઢીઓ સુધી ખૂટે નહિ તેટલું ભેગું કરે છે, તો પણ ધરાતો નથી.'1    1.3K 10

હત્યારો

Inspirational

એ હત્યારો હોવા છતાં, એને સજા કરાવવા ને બદલે લોકો એની દયા ખાય છે!1    7.0K 9

બીજમંત્ર

Others

'જેમ યજ્ઞની અંદર બ્રાહ્મણો શ્લોકનો મંત્રોચાર કરે છે, તેમ પ્રકૃતિમા રહેતાં પંખીઓનો કલરવ એ પ્રકૃતિ યજ્ઞના મંત્રોચાર છે.1    1.3K 9

સાંજ

Inspirational

સુગંધથી પ્રેરાઈને અંધારામાંથી પસાર થવાની વાત લઘુકાવ્ય રૂપે1    6.7K 9

વિરહ

Others

'દુખ પછી સુખ સહન કરી શકાય છે, પણ સુખ પછી દુખ સહન કરવું અઘરું છે. ગાગરમાં સાગર સમાન સુંદર લઘુકાવ્ય.'1    1.2K 10

કૂડા - રૂડા

Inspirational

પરમાર્થના પાળિયા પ્રેમના પાદરમાં જોવા મળ્યા !1    6.3K 7

ટહુકા

Others

'ઝાડ પર વસવાટ કરતાં પંખી ઝાડનું જ એક અંગ બની જતાં હોય છે, સમજાય જ નહિ જે ઝાડ પર ફૂલ છે કે પંખી ઉગ્યું છે.'1    1.1K 2

સ્વર્ગ

Tragedy

પરમાર્થના પાળિયા પ્રેમના પાદરમાં જોવા મળ્યા !1    6.6K 10

વિરહ

Fantasy

ચાંદની નો વિરહ1    13.5K 7

એલર્જી

Drama

સુગંધ ને માણતા નથી, ભોગવે છે...!1    13.1K 8

સંગીત

Others

'કુદરતના તત્વો દરેક સાથે એક સરખું જ વર્તન કરે છે, એ કોઈની સાથે ભેદભાવ રાખતા નથી. આવું જ એક તત્વ એટલે સંગીત.'1    1.0K 11

ભ્રમ

Others

'જીવનમાં ઘણીવાર આપણને ભ્રમ થતાં હોય છે, જેણે આપણે સત્ય માની લઈએ છીએ.પણ ઈ ભ્રમ વાસ્તવિક હોતા નથી, સુંદર લઘુકાવ્ય.'1    1.3K 6

જીજીવિષા

Others

'જીવનમાં કોઈનો ઇન્તેઝાર હોય ત્યારે, બાજુના ઘરને બારને ટકોરા વાગે તો પણ વ્યક્તિ દોડીને પોતાના ઘરના દ્વાર ખોલે છે.'1    1.2K 7

મમતા

Others

'બાળકને જન્મ આપે તે દિવસથી એ બાળક પ્રત્યે માના પ્રેમમાં સતત વધારો જ થતો રહે છે, તેમાં ક્યારેય ઓટ આવતી નથી.'1    1.1K 5

મા

Others

'મા એ મા હોય છે, એ ચાહે માનવની મા હોય કે કોઈ પશુ-પંખીની- તેની કોઈ જાતિ કે પ્રજાતિ હોતી નથી.' સુંદર લઘુકાવ્ય.1    1.2K 5

દોષ કૌનો ?

Others

'ઠોકરના વાગે તેનું ધ્યાન તો રસ્તે ચાલનારે જ રસ્તો પસંદ કરતાં પહેલાં નક્કી કરી લેવું જોઈએ, સુંદર લઘુકાવ્ય.1    1.4K 7

કલરવ

Others

'સંગીત એ સાત સુરોનો સંગમ છે, તેમાંકોઇ સૂર મીઠો પણ હોય ને કોઈ કડવો પણ હોય, તેમ ગીધનો કંઠ પણ પંખીના કલરવનો એક હિસ્સો છે.'1    1.3K 8

ગરીબ

Others Romance

'પ્રેમમાં સૌગદમાં મળેલી ચીજ મૂલ્યવાન હોય છે, તે તૂટી ફૂટી જાય તો પણ તેના અવશેષ મૂલ્યવાન છે.'1    1.4K 9

પથ્થર

Others

'શ્રેષ્ઠણે પામવા તપસ્યા તો કરવી જ પડે છે, રામનામને પામવા પણ પથ્થરો એ તડકામાં તપ કર્યું હતું.'1    1.3K 7

પ્રેમ

Others Romance

'પ્રેમ એ વ્યક્ત કરવાનો અને વ્યક્ત કરાવાનો વિષય છે. એમાં જે કંજુસાઈ કરે તે ક્યારેય પૂર્ણપ્રેમને પામી શકે નહિ.'1    1.4K 11

ગોત્ર અને ક્ષેત્ર

Others

'જેમ એક જ માતાની કુખે જન્મેલા બે વ્યક્તિઓનું વ્યક્તિત્વ એક સરખું નથી હોતું, તેમ સમાન ગોત્રવાળા લોકો પણ સરખા નથી હોતા.'1    1.2K 3

ખાલીપો

Others

' જયારે સમદુખિયા મળે છે, ત્યારે હૈયું ખોલીને વાતો કરે છે. કુવો અને બખોલ બંને સમદુખિયા છે. સુંદર પ્રતિક લઘુકાવ્ય.'1    1.2K 7

લખોટી

Others

'અન્ખોનું કામ જોવાનું છે, પણ એ જોવાનું કે કોઈનું અહિત ના થાય. પણ જે આંખો અહિત જ જોવે તો તે આંખો કરતાં કાચની લખોટી સારી.'1    165 11

માનું સ્વરૂપ

Others

'જેમ ઉપર આકાશ અનંત છે, જેનો કોઈ પર નથી. તેમ ધરતી પર માના પ્રેમનો પણ કોઈ પાર નથી. માના પ્રેમનું સુંદર લઘુકાવ્ય.1    1.1K 6

મા

Others

'જે રીતે વાંઝ સ્ત્રી પ્રસુતિની પીડાને નથી જાણી શકતી, તેમ જેની પાસે મા છે તે લોકો મા વગરના માનવીની પીડા નથી જાણી શકતા.'1    1.5K 10

ડમી સરનામું

Others

'કવિના ઘરનું સરનામું મળે કે ન મળે તેના મનનું સરનામું તેની કવિતાની કાવ્ય-પંક્તિઓ જ છે.' એક સુંદર લઘુકાવ્ય.1    1.5K 8

સરનામું

Others

'કવિના ઘરનું સરનામું તમે જાણો કે ન જાણો, પણ તેના મનનું સરનામું તો તેના કાવ્યની કાવ્યપંક્તિઓ જ છે.' સુંદર લઘુકાવ્ય.1    1.5K 11

જીવનનું કડવું સત્ય

Others

'આ દુનિયા મરેલા લોકોની જેટલી ચિંતા કરે છે, તેટલા જીવતાં લોકોની કરે તો કદાચ મરનારની સંખ્યા ઘટી જાય.' સુંદર લઘુકાવ્ય.'1    1.0K 9

કાંટા

Inspirational

'ગુલાબના જે કાંટાની લોકો ટીકા કરે છે, તે જ કાંતતો તે ગુલાબના સાચા પહેરેદાર છે.' સુંદર પ્રતિક લઘુકાવ્ય.'1    1.4K 10

એકાંત

Others

'એકાંત એટલે જ્યાં માણસની સાથે માણસ પોતે પણ હાજર ના હોય તે સ્થિતિ અને સ્થળ. એકાંતનો અર્થ સમજાવતું સુંદર લઘુકાવ્ય.'1    1.3K 8

પ્રેમ

Others Romance

'જીવનમાં યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિ સાથે પ્રેમ થાય તો જ તેનો હેતુ સારે છે, નહિતર પરિપક્વતા વગરના પ્રેમનું કોઈ ભાવી નથી.'1    6.6K 3

ઓળખ

Others

'કોઈને ઓળખવા અને કોઈને જાણવા તેમા રાત-દિવસનો ફરક છે, આપણે ઓળખીએ બધાને પણ જાણીએ કોઈક ને જ' ગાગરમાં સાગર સમાન સુંદર લઘુકાવ્ય.1    1.2K 11

દ્વાર અને ભીંત

Abstract

ભય અને બંધનનો ભેદ દર્શાવતી વાત આ લઘુકાવ્યમાં.1    188 10

અત્તર

Others

'જે મુક્ત બની વિહરે છે તેની સુવાસ ફેલાય છે જેમકે અત્તર, જે બંધિયાર રહે તે ગંધાય છે, જેમકે ગટર.' સુંદર લઘુકાવ્ય.1    6.9K 9

લઘુકાવ્ય

Abstract

કાગળ ન ભીંજાય, એનો અર્થ એતો નથી, કે ચીતરેલી નદીમાં પાણી નથી!1    6.5K 6

પથિક

Others

જીવનની યાત્રામાં અમુક અંતરે પદવ કરી પાછળ પણ જોવું જોઈએ કે કેટલે પહોચ્યા, અને કેટલું છૂટી ગયું. ગાગરમાં સાગર સમાન સુંદર રચના.1    1.3K 7

તલવાર

Abstract Action Others

તલવાર હવામાં ઝીંકાય, તો કંઈ જ ન થાય, પણ, મારા પર ઝીંકાય, તો મારુંં મરણ પણ થઈ શકે છે!1    6.8K 9

ઉંબરો

Inspirational

ઘરના દરવાજાનો ઉંબરો એ ઘરની લક્ષ્મણ રેખા છે. જે ત્યાંથી પસાર થનાર દરેક વય્ક્તીન્ર એકવાર ફરી વિચારીને ઘરની બહાર જવા કહે છે.1    1.2K 4

ભૂખ

Tragedy

ગરીબ બાળકોના પેટની ભૂખ શું આધાર કાર્ડના લીધે પોષી શકાશે ખરી?1    6.6K 12

નર્તકી

Others

જીવન અને દુનિયાના અમુક તત્વો આઝાદ અને મુક્ત છે, તેમણે બંધનોમાં બંધી શકાય નહિ. જેમકે કવિતા એ માનવાનો વિષય છે. કેદ કરવાનો નહિ.1    1.2K 10

અજવાળું

Others

'સુરજ તો આખા આકશમાં અને સૃષ્ટિ પર એક સરખુ જ અજવાળું પાથરે છે. એ ક્યારેય કોઈ ભેદભાવ કરતો નથી. સુંદર લઘુકાવ્ય.'1    13.0K 8

રણમાં

Others

રણમાં ઝાંજવાંનું વર્ણન1    6.7K 6

શ્રમિક

Others

'આજની આ ગરવી ગુજરાત એ અનેક શ્રમિકોના શ્રમ અને પરસેવાની મહેનતનું પરિણામ છે. એક સુંદર લઘુકાવ્ય.'1    1.2K 7

માઈલ-સ્ટોન

Others

પથ્થર અને અાંકડો, બન્ને રસહીન છે, પણ જો બેઉ પરસ્પર ને અાલિંગે, તો1    7.0K 8

સાંજ

Others

સાંજ તો સૂરજનો પડછાયો છે...!1    6.8K 13

સ્પીડ-બ્રેકર્સ

Others

ધારીને બનાવેલાં "સ્પીડ-બ્રેકર્સ" વિશ્વાસના રસ્તા પર થયેલી કેન્સરની.1    6.8K 7

માઈલસ્ટોન

Others

'પ્રભુના પંથે ચાલવામાં દરેક ડગલું પૂજા છે. એક સુંદર લઘુકાવ્ય.'1    6.5K 7

કબુતર-માણસ

Others

માનવી કબુતર બનવા તૈયાર છે, પમ કબુતર માનવી બનવા તૈયાર નથી. એક સુંદર લઘુકાવ્ય.1    13.2K 10

ઉંબરો

Others

'ઘરનો ઉંબરો એ ઘરની મર્યાદાનું પ્રતિક છે.'1    6.6K 7

ભીંત

Others

'રાહત અને પીડા વચ્ચેની દીવાલ બંનેથી અલિપ્ત છે.'1    6.7K 8

આંસુ

Inspirational Others Tragedy

'અતિ અને અતીદુખ બંનેમાં આંસુ તો આવે જ છે.'1    7.2K 12

જીવનની યાત્રા

Others

'જીવન યાત્રા અજ્ઞાત અને અનંત છે.'1    6.6K 8

વલ્લરિ

Others

જયારે વડ જ ચીભડા ગળે અથવા જંતુનાશક દવામાં જ જંતુ પડી જ્યાં ત્યારે કોને ફરિયાદ કરવી.1    6.9K 10

માની લાગણી

Others

'નદીઓના નીર તો વધે ઘાટે રે લોલ, એક સરખો એના પ્રેમનો પ્રવાહ રે જનનીનિ જોડ સખી નહિ જડે રે લોલ.'1    6.5K 8

મા

Others

'દુનિયામાં આવીને માણસ ગમે તે કરી શકે, પણ દુનિયામાં આવવા માટે મા તો જોઈએ જ.1    6.6K 8

અજવાળું

Others

સુરજ એ પ્રકૃતિનું તત્વ છે, તે ક્યારેય કોઈની સાથે ભેદભાવ કરતો નથી.1    6.4K 5

કોરી કિતાબ

Others

'પુસ્ત મુજબ જીવન જીવાય તેના કરતાં જીવન પરથી પુસ્તક લખાય તે વધુ સરાહનીય છે.'1    7.2K 14

સમજણ

Others

સમજણ એ જોવા જાણવાનો વિષય છે, જે ખુલી આંખે જ થાય, બંધ આંખ સાચું દ્રશ્ય જોઈ શકતી નથી.1    6.3K 7

પંખીનું ચિત્ર

Classics

પંખીનું ચિત્ર દોરતો હું, પાંખને હાથ સમજવાની ભૂલ ન કરું,1    107 6

ઝાંઝવાં

Others

'ખોટા પુઅરવાઓ ઉભા કરીને સત્યને અસત્ય સાબિત કરતાં લોકો પર કટાક્ષભરી સુંદર લઘુકાવ્ય.'1    7.1K 11

ઘેલછા

Others

'વાસ્તવિકતા જણાય વગર કુવામાંના દેડકા જેવી સ્થિતિમાં જીવવાવાળા લોકો પર કટાક્ષભરી રચના.'1    6.5K 3

કમોસમી વરસાદ

Others

કમોસમી વરસાદની માઠી અસર1    6.6K 7

ગોરજ

Others

'ધૂળ એક જ હોય છે, પણ ગાયનાપગમાંથી ઉડતી ધૂળ પ્રસાદ છે, જયારે આખલાએ ઉડાડેલી ધૂળ ડમરી છે.1    13.2K 4

અજવાળું

Others

'સુરજ એ ગરીબ અને અમીર બધાને એક સરખું જ અજવાળું આપે છે. તે કોઈનો મોહતાજ નથી. સુંદર લઘુકાવ્ય.'1    13.0K 9

ગેરહાજરી

Others

'વ્યક્તિની ગેરહાજરીની નોંધ એ જ તેની હાજરીની કિંમત બતાવે છે. ગાગરમાં સાગર સુંદર લઘુકાવ્ય.'1    13.2K 6

કોકટેલ

Others

'ઊગતા અને આથમતા સુરજ સાથે જીવનના સુખ અને દુખને પ્રતિક તરીકે જોડતું એક સુંદર લઘુકાવ્ય.'1    6.7K 9

નગરવાસ

Others

આજના કળીયુગમાં નગરો એ વન કરતાં પણ વધુ કષ્ટદાયી બન્યા છે, આજની રામાયણમાં રામને વનવાસની નહિ નગરવાસનું વચન પાળવું પડત.'1    6.5K 3

હાલરડું

Others

મેં કાચબાની ઢાલ ઉપર હાલરડું લખ્યું, તો કાચબાને નીંદર અાવી ગઈ!1    6.6K 7

સંબંધ

Others

'કવિ એ લાગણીઓનું પ્રતિક છે, તે માત્ર કાગળ પર લાગણીઓ ઉતરતો નથી, લાગણીઓને જીવી જાણે છે. એક સુંદર પ્રતિક લઘુકાવ્ય.'1    13.0K 7

'શ્રી'ફળ

Classics

નાળિયેરી વચ્ચેથી દેખાતા ચંદ્રને જોઈ કવિની કલ્પનાને શ્રીફળ દેખાયું.1    13.2K 10

ઐકાદશી

Others

'જયારે પરસ્પરના સબંધમાં ગણતરી આવે ત્યારે વિભાજન થાય છે, પરંતુ જયારે પરસ્પરના સબંધમાંથી ગણતરી નીકળી જય તો એકતા આવે છે.'1    6.8K 9

સ્પર્શ

Others

નખની સ્વચ્છતા કે મેલ તો પાધરાં હોય...1    6.7K 7

મધપૂડો

Others

'જીવન એ સંગર્શનું બીજું નામ છે, જ્યાં માનવી એક મુસીબતમાંથી છૂટે બીજી હાજર જ હોય છે.મધપુડાના પ્રતિક ધ્વારા સુંદર સમજુતી.'1    62 3

ખાબોચિયું

Inspirational

કોનું નસીબ કોણ? કેમ સમજાય ખ1    6.6K 6

પંખી

Others

'પંખી, નદી અને પવનને કોઈ દેશની સરહદ રોકી શકતી નથી. પ્રકૃતિના તત્વો સ્વયંમા સ્વતંત્ર હોય છે. એક સુંદર મજાનું લઘુકાવ્ય.'1    6.9K 5

ઘણી ખમ્મા !

Classics

મંદિરના ઉંબરાને, રામભક્તિના ઊભરાને, પવન-પ્રભુના દીકરાને ઘણી ખમ્મા:1    6.7K 4

કાંકરીચાળો

Others

કવિની કલ્પના અનેરી હોય છે, તે જીવંતને મૃત અને મૃતને જીવંત બનાવી જાણે છે. જ્યાં ના પહોચે રવિ ત્યાં પહોચે કવિ, સુંદર લઘુકાવ્ય.1    6.5K 4

સીતા-પરીક્ષા

Others

'અગ્નિપરીક્ષામાં પરીક્ષા સીતાની થઈ અને નામ પડ્યું અગ્નિની ની પરીક્ષાનું' એક સુંદર લઘુકાવ્ય.'1    6.5K 7

રામનોમ

Others

'તમામ મંત્રો અને શ્લોકોનો એક જ સાર છે, ઓમ...ઓમ....ઓમ...'1    6.9K 5

સ્ટે-ઓર્ડર

Others

'કવિની કલ્પનાની દુનિયા અજીબ હોય છે, તેની કવિતા જાણે કે તેને મૃત્યુથી પણ ઉગારી લેવાની તાકાત ધરાવે છે. એક સુંદર લઘુકાવ્ય.'1    6.9K 6

પાદુકા

Others

'વસ્તુ એક જ હોય છે, પણ સમય અને સ્થળ મુજબ એનું મૂલ્ય જુદુજુડું હોય છે. એક સુંદર લઘુકાવ્ય.'1    13.5K 6

શસ્ત્રોની સંસદ

Inspirational Classics

શાસ્રોની સંસદમાં ઢાલ શાસક પક્ષ, તથા તલવાર વિપક્ષ...!1    6.6K 5

યાંત્રિકતા

Classics Inspirational

રે! નફાને વ્યસ્ત રખાઈ રહ્યો છે ખોટમાં ! ભરતીના નિસાસા સુનામી ન સર્જે તો સારું!1    6.9K 6

બીજનો ચંદ્ર

Others

'આકાશ, દરિયો, ચંદ્ર અને બીજ આ પ્રકૃતિ તત્વોને ભેગા કરી એક સુંદર ચિત્ર નિર્માણ કરતુ લઘુકાવ્ય.'1    6.8K 4

ચાંદ

Inspirational Classics

ચાંદની ઓળખ આપતું લઘુકાવ્ય1    6.5K 8

રૂપનું સરનામું

Others

'ગાગરમાં સાગર સમાન સુંદર લઘુકાવ્ય.'1    6.6K 2

ચકલી

Classics Inspirational

ચકલી દિવસ નિમિત્તે એક કવિની ચિંતા1    6.4K 4

સુખ

Others

'સુખ એ પૈસાથી મળતી કોઈ બજારુ વસ્તુ નથી, પણ મનના અનુભવની બાબત છે.'1    12.8K 5

તે મા...

Classics Inspirational

મા બાળકને સૂવરાવતી વેળાનું હાલરડું લઘુકાવ્યરૂપે1    12.9K 4

મૌન

Others

આમ તો શબ્દ એ લાગણીઓના આદાન-પ્રદાનનું માધ્યમ છે, તેમ છતાં મૌન એ વધુ ચોટદાર માધ્યમ છે. એક સુંદર લઘુકાવ્ય.1    6.9K 4

શબ્દને વિશેષણ

Classics

કવિતાના શબ્દને વિશેષણ1    6.5K 7

રાતરાણી

Others

'પ્રકૃતિના તત્વોને પ્રતિક બનાવી લાગણીઓની સુંદર અભિવ્યક્તિ. આ લઘુકાવ્યમાં.'1    6.7K 13

આંસુ

Others

'આંસુના અનેક સ્વરૂપ છે. હર્ષના આંસુ એ ખરા હોવા છતાં મીઠા લાગે છે. એક સુંદર લઘુકાવ્ય.1    6.4K 4

ચામાચિડિયું

Others

'કુદરતનું દરેક તત્વ એક સંદેશ છે. ગાગરમાં સાગર સમાન સુંદર પ્રતિક લઘુકાવ્ય.'1    7.0K 7

રંગ અને પીંછી

Others

'રંગ બધાં માટે સરખા છે, કોણ કયો રંગ પૂરે છે તેનાથી ચિત્રનું સૌંદર્ય નક્કી થાય છે. ગાગરમાં સાગર સમાન સુંદર લાઘુકાવ્ય'1    13.3K 4

વાહ ! સુંદર ચિત્ર.. 🦆

Inspirational

'જે ઝુકે છે, તે જ મહાન બંને છે. ફાળ આવતાં વૃક્ષો પણ ઝૂકીને વિનય બતાવે છે.' એક સુંદર લઘુકાવ્ય.'1    13.0K 6

સંસદ

Others

'શાસ્ત્ર અને શસ્ત્ર એ એકબીજાના વિરોધી સામ્રાજ્ય છે, જે હંમેશા એકબીજા સાથે ઝઘડતા રહે છે.' એક સુંદર લઘુકાવ્ય.1    13.1K 5

તેજનાં શમણાં

Others

'સપના ભલે રાતના અંધકારમાં જોવાય છે, પણ તેને સાકર કરવા માટે સવારના ઉજાસની જરૂર છે જ.' એક સુંદર લઘુકાવ્ય.1    13.6K 7

કઠિયારા

Others

'ઝાડ, કૂંપળ અને કઠિયારાને સાંકળતું સુંદર લઘુકાવ્ય.1    13.7K 5

દૃષ્ટિ

Others

'ઘણીવાર નજરે દેખાતું હોય ત ન પણ હોય, અને જે હોય તે દેખાતું પણ ન હોય એમ પણ બને છે. તેનું કારણ દ્રષ્ટિભ્રમ છે.1    13.6K 6

સાચીમૈત્રી

Others

'મિત્રતા એ આપવા કે માંગવાની પ્રથાથી પર રહેતી બાબત છે, જે એક મિત્રનું છે તે બીજા મિત્રનું છે જ. તેમે આપવાનું કે માગવાનું ન હોય1    13.3K 5

લાગણી અને પ્રેમ

Romance Others

'એકમેકને ગમવું એ લાગણી છે, પણ એકમેક વગર રહી ન શકાય એ પ્રેમ છે.' લાગણી અને પ્રેમ વાછેનો ભેદ સમજાવતું સુંદર લઘુકાવ્ય.1    13.5K 7

મંદિરનું સરનામું

Others

'દરેક વસ્તુના પોતાના આગવા લક્ષણ અને ઓળખ હોય છે, મંદિર હંમેશા ઊંચાઇનું સ્થાન રહ્યું છે.' એક સુંદર લઘુકાવ્ય.1    13.1K 7

અાંગણું

Others

સમયની બદલાતી જતી તાસીરમાં લુપ્ત થતી જતી ઘરની વ્યવસ્થાઓ સામે કટાક્ષભરી રચના.1    13.8K 11

ડંખ

Others

'વીંછી દોરવાની સુચના છતાં પતંગિયું દોરનાર કવિને એ જ પતંગિયું વીંછીણી જેમ ડંખે છે.' સુંદર કલ્પના.1    12.3K 8

ચાંદની

Others

'જયારે રાત્રી અંધકારને વેઠવા ઇનકાર કરે ત્યારે પ્રકટે છે, ચાંદની'-સુંદર લઘુકાવ્ય.1    13.5K 2

શેઢા

Others

'કવિની કલ્પનાઓના કોઈ સીમાડા હોતા નથી. ક્યાંક નિર્જીવને સજીવ બનાવો, તો ક્યાંક સજીવને નિર્જીવ. એક સુંડલ કલ્પના લઘુકાવ્ય.'1    13.0K 6

ગુણ

Inspirational

પૃથ્વીના પેટાળમાં ગંઠાઈ જવાનો ગુણ1    6.6K 7

ભૂકંપ

Others

'આ મારી જાતિનો છે, તેવો જાતિવાદ માનવીમાં હોય છે. પણ અહીં ખંડેર પણ જાતિવાદ કરે છે. એક સુંદર કલ્પનાભર્યું લઘુકાવ્ય.'1    13.0K 4

કલબલ રાગ

Others

'મીઠીવાણી એ દુશ્મનોને વશ કરવાની ગુરુચાવી છે, ગોફણ પણ પંખીઓનો કલરવ સાંભળીને તેમને નુકસાન કરવાનું જાણે કે માંડી વાળે છે.'1    13.4K 4

રાજીનામું

Abstract Others

'પશુ-પંખીઓને વાચા નથી, પણ લાગણીઓ ચોક્કસ છે. પોતાના પરીવારજનના મરણ અને વોયોગનું દુખ તે પણ અનુભવે જ છે. એક સુંદર લઘુકાવ્ય'1    13.2K 2

તરસ

Others

'કુવો, પનિહારી, બેડું વગેરે લુપ્ત થતાં જતાં ગ્રામીણ જીવનના અંશો છે' એક સુંદર મજાનું લઘુકાવ્ય.1    12.5K 2

હાલરડું

Others

'માતાના મુખે ગવાતા હાલરડા એ ભારતીય સંસ્કૃતિની એક ધરોહર છે.' એક માર્મિક લઘુકાવ્ય.1    6.5K 3

કારાવાસ

Others

'માણસ સદીઓથી કૃતઘ્ન છે, પોતાના પર ઉપકાર કરનાર પર જ તે અપકાર કરે છે.' સુંદર લઘુકાવ્ય.1    14.1K 7

સફર

Others

'જીવનમાં આગળ વધતા રહેવું એ જ જીવન છે, અટકવું કે પાછા વળવું એ મૃત્યુ છે.' સુંદર લઘુકાવ્ય.'1    13.3K 4

લઘુકાવ્ય

Others

'શબ્દોની માયાજાળથી રચાયેલું સુંદર લઘુકાવ્ય.'1    6.9K 7

મૃત્યુ

Others

'સામાન્ય વ્યક્તિની હાજરી કરતાં, અસામાન્ય વ્યક્તિની ગેરહાજરી વધારે સાલતી હોય છે, જેના અભાવમાં જેનો ભાવ થાય તે જ સાચું મૂલ્ય.'1    13.1K 4

અંધાપો

Others

'અંધાપા જેવી દુખદ વાતને પણ અંધારાએ ચોરેલી સફળતા સાથે સરખાવીને કવિ અનોખું કલ્પના જગત રચે છે, આ લઘુકાવ્યમાં.'1    13.5K 5

પ્રેમ

Others

'જે તમને ચાહે છે તે ક્યારેય તમને છોડી નહિ જાય, અને જે તમને છોડી જાય તો સમજવું કે તે તમને ચાહતા જ નથી.'1    13.2K 6

શિલ્પી

Inspirational

શિલ્પીનું ટાંકણું પથ્થર પર પ્રહાર નહીં, બલ્કે ચુમ્બનો કરતું હશે...1    6.7K 5

મમતા

Others

'મમતા એટલે પ્રેમ, જે નિસ્વાર્થ હોય છે. જયારે પ્રેમ સ્વાર્થ બની જય છે ત્યારે તે પ્રેમ મટી સાધન બની જય છે.'1    6.9K 3

પથ્થર

Inspirational

એના પર માથું ટેકવો, તો અાધાર મળે, પણ ટકરાવો, તો મળે ઈજા !1    6.6K 5

ભાગલાં

Others

'ઈટો અને પથ્થરથી તો મકાન બંને છે, આ મકાન ઘર તો ત્યારે બંને જયારે પરિવાર સંપીને રહે.'1    12.6K 5

સૂર્યોદય

Inspirational

સવારે તમને અંધારાંની ખોટ ન સાલે...1    6.7K 5

રાજીનામું

Others

'શબ્દોની માયા જાળ અનોખી છે, માત્ર એક અક્ષર બદલાય અને અર્થ બદલાઈ જય છે. સુંદર લઘુકાવ્ય.'1    13.5K 7

ઝેર

Inspirational

તો શિવજી મને પણ ગળે લગાડે...!1    6.6K 7

બાળપણ

Children Others

'બાળપણ એ જીવનનો સુવર્ણકાળ હોય છે, બાળપણ જતાં જ જવાબદારીઓનો ભાર લઈને જવાની પગરણ માંડે છે.'1    13.8K 4

પાકીટ

Inspirational

તમારું ખોવાયેલું પાકીટ મને મળે, ત્યારે મને કઈંક તો મળે જ છે...1    13.7K 7

ફૂલ

Others

પ્રકૃતિ પણ ચેતનવંત છે, માનવીની જેમ બગીચાના ફૂલો પણ જાણે કે અંદર અંદર વાતો કરે છે. એક સુંદર કલ્પના.1    13.2K 6

વસવાટ

Abstract

કાયમી વસવાટ કરનારા મળ્યા, તોય કબ્રસ્તાન નિર્જન થઈ ગયું !1    6.6K 6

ઓળખ

Others

'જેમ ફૂલ તેની સુગંધથી ઓળખાય છે, તેમ માણસ પણ તેના ઉત્તમ ચારિત્ર્યથી જ ઓળખાય છે.' સુંદર લઘુકાવ્ય1    12.8K 3

રૂપ

Inspirational

એક તરફ રૂપ, બીજી તરફ રુપિયો...1    7.3K 4

દુશ્મનાવટ

Others

'દુશ્મનને ખત્મ કરવાથી દુશ્મનાવટ કયારેય ખતમ થતી નથી, તેના માટે દુશ્મનાવટને જ ખતમ કરવી પડે છે.'1    13.6K 5

તાન્કા

Inspirational

કાંટા ઘડિયાળમાં સતત ફરતા રહે !1    6.7K 4

નિંદામણ

Others

'જેમ ખેતરમાં પાક સાથે ઊગતા નિંદામણનો કોઈ અર્થ નથી, તેમ સપનાઓને વાસ્તવિકતામાં બિનઉપયોગી માનવામાં આવે છે.'1    7.0K 6

પ્રહલાદ

Others

ધગધગતી હોળીને બુજાવીને જાણે કે પ્રહલાદ અગ્નિશામક બની ગયો છે, એવી સુંદર કલ્પનાનું લઘુકાવ્ય.1    12.9K 3

લઘુકાવ્ય

Others

'હોળી એ ર્નાગોનો તહેવાર છે, આ વાત હોળીની જ્વાળા પણ પોતાના કેસરી રંગથી જાણે પ્રકટ કરે છે.'1    6.6K 4

લઘુકાવ્ય

Others

'હોળીનો રંગોત્સવની મજા રમવામાં જ છે તેવું નથી, જોવામાં પણ અનેરો આનંદ રહેલો છે.'1    14.1K 3

ફાગ

Others

'ધુળેટી વીત્ય પછી જમીન પર પથરાયેલા રંગો અનોખી રંગોળી સર્જે છે. એક સુંદર લઘુકાવ્ય1    6.9K 3

જોડણી-દોષ

Others

'માણસ ઉઠીને માણસ સાથે દુર્વ્યવહાર કરે છે, તેવી કટાક્ષભરી રચના આ લઘુકાવ્યમાં'1    12.8K 3

લઘુકાવ્ય

Others

મોર સ્વાભાવિક જ સુંદર પક્ષી છે, પણ દુશ્મનની બંદુક પરનો મોર કોઈને ગમે નહિ. એક સુંદર લઘુકાવ્ય.1    6.8K 4

ઘડિયાળ

Others

સમયને સિંહની ઉપમા આપી, ઘડિયાળને તે સિંહને પકડવા માટેનું પાંજરું બતાવી રચેલું સુંદર લઘુકાવ્ય.1    13.1K 4

શિવભક્તિ...

Inspirational

શિવભક્તિનું મહાત્મય....1    6.9K 4

ક્યારેક

Others

મોજ-શોખ પાછળ પૈસા ઉડાવતો માણસ ભલાઈના કામમાં પૈસા વાપરતા ખચકાય છે.1    13.3K