Sinaviya Vijay 'Gareeb'
"સાદ દેતી જો હશે તો સો જણાં હાજર હશે, ખુશહાલ જોવા જો તને કો ખુદ રડે તો શોધજે." "સાદ દેતી જો હશે તો સો જણાં હાજર હશે, ખુશહાલ જોવા જો તને કો ખુદ રડે તો શોધજે."
"જો આંગળીને કોઈની હો સ્પર્શવી જ તો, પીંછી થઈ જવું યા તો કાગળ થઈ જવું." "જો આંગળીને કોઈની હો સ્પર્શવી જ તો, પીંછી થઈ જવું યા તો કાગળ થઈ જવું."
"પ્રણયને સમયનું ન હોયે છે બંધન, શું આવું ખરે છે કે શક છે અમારો?" "પ્રણયને સમયનું ન હોયે છે બંધન, શું આવું ખરે છે કે શક છે અમારો?"
"કહી દો તમારા ગુમાની નયનને, ખિતાબો તમારી પલકને મળ્યાં છે." "કહી દો તમારા ગુમાની નયનને, ખિતાબો તમારી પલકને મળ્યાં છે."
"મ્હેકી રહ્યો છે આખો બાગ ખુશ્બુ થી છતાં, બેઠી છે રાતરાણી બેઅસર વસંતમાં !" "મ્હેકી રહ્યો છે આખો બાગ ખુશ્બુ થી છતાં, બેઠી છે રાતરાણી બેઅસર વસંતમાં !"