Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#StoryMirror College Writing Challenge Season 3

SEE WINNERS

Share with friends

પરિચય:

“કાગળને તમારા હૃદયના શ્વાસથી ભરો." - વિલિયમ વર્ડ્સવર્થ

ખોરાક, રહેઠાણ અને સથવારા પછી, વાર્તાઓ એ આપણા જીવનની સૌથી કિંમતી સંપત્તિ છે. તો લખવાનું શરૂ કરો, ભલે ગમે તે બાબત હોય ! યુવાનો દ્વારા કહેવાતી દમદાર વાર્તાઓ રાષ્ટ્રના ભાવિને પ્રભાવિત કરી શકે છે. 

તેથી, વાર્તાઓ થકી લાખો વ્યક્તિઓને પ્રભાવિત કરવા અને સાહિત્યવિશ્વને વધુ સુંદર બનાવવા માટે, સ્ટોરીમિરર લઈને આવ્યું છે, વિશ્વની તમામ કોલેજના વિદ્યાર્થીઓ માટે વિશ્વ કક્ષાની “સ્ટોરીમિરર કોલેજ રાઈટીંગ ચેલેન્જ” (એસસીડબલ્યુસી - સીઝન 3)' 

આ સ્પર્ધાનો આશય કોલેજના વિદ્યાર્થીઓની સર્જાનાત્મક શક્તિને વેગ આપવાનો અને વધુ વાંચન અને લેખન તરફ તેમનું વલણ કેળવવાનો છે. યુવાનોને વિચારોને વ્યક્ત કરવાની તક આપવી એ તેમની વૈચારિક દ્રષ્ટિને ઉત્તેજન આપવા માટે એક મહત્વનું પાસું છે. દરેક લેખકની અંદર, બીજા લોકોના વિચારોને પ્રભાવિત કરી તેને યોગ્ય આકાર અને વળાંક આપવાની ક્ષમતા રહેલી હોય છે. પોતાના શબ્દો થકી લેખકો વાચકોને પોતાની ઈચ્છા મુજબની દુનિયાના દર્શન કરવી શકે છે.

તેથી, તમારી વિચારસરણીને શબ્દો થકી વાચા આપો, તમારા અવાજને જગત સુધી પહોંચવા દો. 

સાહિત્ય પ્રકાર :

વાર્તા

કવિતા

અવતરણ (કોટસ)

ઓડિયો વાર્તા

ઓડિયો કવિતા કવિતા 

ભાષાઓ:

અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બાંગ્લા - આમાંથી કોઈપણ અથવા એકથી વધુ ભાષાઓમાં રચનાઓ સબમિટ કરી શકાશે. 

સમયગાળો :

સ્પર્ધાનો સમયગાળો - 5 મી જાન્યુઆરી, 2021 થી 15 માર્ચ 2021

એસએમ લિટ માસ્ટર્સ એવોર્ડ માટેના બીજા રાઉન્ડની જાહેરાત હવે પછી કરવામાં આવશે

મતદાન સમયગાળો - 1 લી એપ્રિલ 2021 થી 30 મી એપ્રિલ, 2021 

પરિણામ - જુલાઈ , 2021 

પ્રતિસાદ કે મુંઝવણ માટે:

ઇમેઇલ: sswc@storymirror.com

vishnu@storymirror.com

ફોન નંબર: 022-49240082 / 022-49243888 / 9372458287 (સોમવાર થી શનિવાર સવારે 10.00 થી 7.00 વાગ્યા સુધી)

વોટ્સએપ: +91 84528 04735, +91 97231 85603


To know more about categories, prizes and rules, please click here - https://assets.storymirror.com/media/storymirror/website-assets/sm-static-pages/static_files/70f1414a-2617-44ca-876f-9582235c3886.pdf


Trending content
66 371

62 282