Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Digvijay Ratnu

Others

3  

Digvijay Ratnu

Others

જીવન

જીવન

1 min
6.7K


તુ મિલન પણ કરાવે છે જુદાઈ પણ અપાવે છે,

સંયોગ અને વિયોગ વચ્ચે કેવું જીવન ચલાવે છે !

વેદનાની વાતને વાગોળીને

આગમનની આહમાં

ઓગાળીને

પ્રણયમાં પ્રતીક્ષા મહાન બનાવે છે

 કેવું જીવન ચલાવે છે!

         

હોઠના સ્મિતથી જન્માવીને

ઝૂકેલી કમરથી મરાવીને

એ આકર્ષણને પણ પ્રેમ બનાવે છે

કેવું જીવન ચલાવે છે!

         

ચાહનારની ચિતા ખડકાવીને

ક્ષણ બે-ક્ષણ રાડાવીને

અહીં લોકો લાશને પણ જલાવે છે

કેવું જીવન ચલાવે છે !


Rate this content
Log in