Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Niranjan Shah

Others Inspirational Classics

3  

Niranjan Shah

Others Inspirational Classics

મૌન તોડી દે

મૌન તોડી દે

2 mins
7.0K


મોસમને જ તું માણ, મૌન તોડી દે.

શબ્દોને જ સેતૂ જાણ, મૌન તોડી દે.

નિયતીના છે આ ખેલ બધાં નિરાલા,

લાગણીને ના દબાવ, મૌન તોડી દે.

સતત ચાલતાં રહેવાનું કામ છે અેનું,

સમયને તું ના તાણ, મૌન તોડી દે.

ના કશું કહેવું, અેકલાં જ બધું સહેવું,

કયારેક તો મને નાણ, મૌન તોડી દે.

બધું જ વાંચી લીધું આંખોમાં તારી,

પણ નથી સમજવું સાન, મૌન તોડી દે.

પ્રેમ જ સત્ય છે કહે કાનો જાણે 'નીર ',

પણ તું જ અે સમજાવ, મૌન તોડી દે.

 


Rate this content
Log in