વાંદરા ભાઈની ટ્રેન
વાંદરા ભાઈની ટ્રેન
એક જંગલ હતું. જંગલમાં એક વાંદરો રહેતો હતો. વાંદરો ખૂબ મસ્તીખોર હતો. આ વાંદરો એક ઝાડ ઉપરથી પેલા ઝાડ ઉપર ને પેલા ઝાડ ઉપરથી આ ઝાડ પર કૂદાકૂદ કરે.
એક દિવસ ત્યાંથી એક આદમી નીકળ્યો. આદમીને જોઈને આદમીને કહયું. હું પણ તારી સાથે શહેરમાં આવું છું એના મનમાં થયું કે શહેરમાં જઈ મારું પણ ઘર બનાવીશ અને પછી મારા દોસ્ત બનાવીશું.
વાંદરાના મનમાં થયું કે શહેરમાં આ પૂનમનો મેળો ભરાય છે તે મેળામાં કશુંક નવું બનાવી અને મેળામાં બનાવી પૈસા અને ધન કમાઈશ વાંદરના મનમાં વિચાર્યું ટ્રેન બનાવું તો કેવું ? એને તો ટ્રેન બનાવવાનું નક્કી કર્યું.
દુકાનદારને કહેવા લાગ્યો દુકાનદાર મને ટ્રેન બનાવવાનું સાધન આપો. દુકાનદારે ટ્રેન બનાવવા માટેના સાધનો લાવી આપ્ય.વાંદરો દુકાનદારને કહેવા લાગ્યો કે ભાઈ ટ્રેનના સાધન ના પૈસા કેટલા થાય ?દુકાનદાર કહે વાંદરાભાઈ 30 હજાર રૂપિયા પૈસા આપ્યા અને વાંદરો સામા
ન પોતાના ઘરે લઈ જઈને ટ્રેન બનાવવા લાગ્યો. વાંદરાભાઇ આમ દોડે તેમ દોડે અને બધા ડબ્બા જોઇનેજ એના મનમાં થયું કે ટ્રેન કેવી રીતે બનશે ? વાંદરાના મનમાં વિચાર આવ્યો એની પાછળ એક પછી એક જોડી જ દવ તો ટ્રેન બની જશે અને પછી વાંદરાએ પૂનમના દિવસે મેળામાં ટ્રેન લઈને ગયો.
વાંદરાના મિત્રો સસલો, શિયાળ, કાચબા, હાથી,હરણ બધા જ વાંદરા સાથે ગયા અને વાંદરાને ટ્રેનમાં બેસાડવાનું કહેવા લાગ્યા. વાંદરાએ કહયું, "મિત્રો તમને હું બેસાડું પણ તમે બધાએ મને ટિકિટના પૈસા આપવા પડશે,"
બધા કહે; ' કાચબો, હાથી, હરણ બધા વીસ રૂપિયા આપવા લાગ્યા વાંદરો કહે -'વીસ રૂપિયામાં અંદર આટા ખાવા મળશે બધા વાંદરાની ટ્રેનમાં બેસી ગયા અને વાંદરો ટ્રેન ચાલુ કરવા લાગ્યો. ટ્રેન પાટા ઉપર છુક-છુક કરતી જાય અને બધાને ખૂબ મજા પડી ગઈ આનંદ થઈ ગયો. વાંદરો તો અનેક સાધનો બનાવતા શીખી ગયો અને પછી તો ખાધું પીધું ને મજા કરી.