Kajal Chauhan

Others

2  

Kajal Chauhan

Others

મન થયું છે

મન થયું છે

1 min
1.4K


મન થયું છે આજે તમને ફરીથી પ્રપોઝ કરવાનુ. પ્રેમને ફરીથી નવો તાજગીસભર બનાવાનું.. કઈંક શબ્દો રમી રહ્યા છે મારા દિલમાં. ઈચ્છા છે એને તમારી સમક્ષ મુકવાની. મારા પ્રિય.. તારા વિના તરસતી હું બસ તને જ ઝંખુ છું! વેલેન્ટાઈન ડે આવવાની વાર નથી, આવીને જતો રહેશે. પણ હું તો તમારી આવવાની રાહમાં તમારી દિશામાં જ આંખો ટેકવીને બેસી રહીશ કે કદાચ તું આવીને આંખ મારી જાય. તારી આંખોના દરિયામાં મને ડુબાડી જાય. ગુલાબ આપી તું મને તારી બનાવી જાય.


Rate this content
Log in