STORYMIRROR

sureshbhai patel

Others

2  

sureshbhai patel

Others

દીકરી

દીકરી

1 min
51

દીકરી છે, તો દુનિયા છે,

જગતની ધરોહર છે.

દીકરી, વધતી ઉંમરે

બહેન, વહુ, માતા, નણંદ,


સાસુ, ભાભી, દેરાણી, જેઠાણી,

માસી, ફોઈ, કાકી, મામી,

વેવાણનું સ્થાન શોભાવતી નારી,

"નારાયણી"નું સ્થાન શોભાવે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન