Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Sapana Vijapura

Others


3.5  

Sapana Vijapura

Others


અમેરિકામાં કોરેન્ટાઇન 20

અમેરિકામાં કોરેન્ટાઇન 20

1 min 3.2K 1 min 3.2K

ચાલો આપણા દિવસો પૂરાં થવા આવ્યા, પણ આ કોરોના ક્યાંય ના ગયો. મોદીજી એ ફરી સમય લંબાવ્યો. કોઈ શું કરે આટલી વસ્તીને બચાવવી ક્યાંય ખેલ તમાશા થોડી છે? પણ પેલા બધા મજૂરો જે ભૂખે મારે છે એની પણ વ્યવસ્થા કરવી જોઈને ! જો દાન મળતું હોય તો આવા ગરીબ મજદૂર સુધી પહોંચવું જોઈએ કે નહિ? નેતાઓના ખિસ્સા તો ફરી પણ ભરાઈ જશે, પણ આ ભૂખ્યાના પેટ તો ખાલી ના રખાયને ? એમને તો ખાવા હાલ જોઈએ. એમના ઘરવાળાને ! હે ઈશ્વર તું જ કૈક વ્યવસ્થા ઘર આ લોકોના દિલમાં દયા નથી ! ભૂખ્યાને જોઈને એનું દિલ વલોવાતું નથી કવિ હેમંત મદ્રાસી કહે છે તેમ

જેનું કદી પણ કાળજુંયે સહેજ પણ કંપે નહીં !

માણસ નહીં, એ તો કોઈ જલ્લાદ હોવો જોઈએ !


Rate this content
Log in