Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kajal Kanjiya

Others

2  

Kajal Kanjiya

Others

યાદના ચોમાસે

યાદના ચોમાસે

1 min
6.8K


ધગધગતાં વિરહી વૈશાખી તાપ પછી,
ઠંડી વરસાદી લહેરમાં
વ્હાલમ, તારી યાદનાં ચોમાસે,
મન મારું ભીંજાઈ ને લથબથ થાય,
 
ઝરમર ઝરમર વરસતી,
તારાં પ્રેમની વાદળીઓ,
કયારેક,
મન મૂકીને વરસેને..
કયારેક ગરજે
 
ભીની ભીની સુગંધી,
તારાં અસ્તિત્વની માટીમાં
મન મારું ફોરાય,
 
વીંટળાઈ ગયો બાંહોનો વંટોળ
ઝૂમી લઉં તારી આગોશમાં,
તન બદન મઘમઘ મારું થાય ,
 
વરસજો બારેમેઘ ખાંગા થઈ
ભર ચોમાસે કોરી ના રહીં જાઉં,
વ્હાલમ...
 


Rate this content
Log in