I'm kajal and I love to read StoryMirror contents.
ઝરમર ઝરમર વરસે છે પ્રેમ તેનો ભીંજાય છે માંહ્યલો મારો ઝરમર ઝરમર વરસે છે પ્રેમ તેનો ભીંજાય છે માંહ્યલો મારો
વરસી ગયો તું કેવો જોરદાર. મને ભીંજવી ગયો તારો વરસાદ.. વરસી ગયો તું કેવો જોરદાર. મને ભીંજવી ગયો તારો વરસાદ..
કાચું ના કરો કોઈ કામ, ફરજથી ના કરો આડા કાન કાચું ના કરો કોઈ કામ, ફરજથી ના કરો આડા કાન
સૂરજ જાગે, ફૂલો ખીલે, પંખી ગાયન પ્યારું ગાશો?. સૂરજ જાગે, ફૂલો ખીલે, પંખી ગાયન પ્યારું ગાશો?.
ઊડીને વળગી ધૂળ બધી ઈચ્છાને,ઈચ્છા પર હસનારા લઈને બેઠી છું. ઊડીને વળગી ધૂળ બધી ઈચ્છાને,ઈચ્છા પર હસનારા લઈને બેઠી છું.
માટીમાંથી માણસ બનાવી મને, આપોને સેવા લગીર ગુરુવરજી. માટીમાંથી માણસ બનાવી મને, આપોને સેવા લગીર ગુરુવરજી.
માધવ રમતાં રાધા સંગે એ, લીલાની પૂનમ કોણે સમજી? માધવ રમતાં રાધા સંગે એ, લીલાની પૂનમ કોણે સમજી?
રોજે જોવાં ગમતાં એવાં, સ્વપ્નાને પણ પાળી બેઠા. રોજે જોવાં ગમતાં એવાં, સ્વપ્નાને પણ પાળી બેઠા.
એમ આવે બાવરી દોડીને દિવાની હરી, ભૂત તારી વાંસળીના વળગ્યા'તા કોને કહું? એમ આવે બાવરી દોડીને દિવાની હરી, ભૂત તારી વાંસળીના વળગ્યા'તા કોને કહું?
ભીની ભીની સુગંધી, તારાં અસ્તિત્વની માટીમાં મન મારું ફોરાય ભીની ભીની સુગંધી, તારાં અસ્તિત્વની માટીમાં મન મારું ફોરાય