યાદ
યાદ
1 min
332
યાદ આવી એ વાત જે
અવર્ણનીય કહાની થઈ ગઈ
વાત જે તે કરી હતી એને
એનેકો વર્ષ થઇ ગયા
તારી મારી કહાની
અવર્ણનીય કહાની થઇ ગઇ
આશિકીમાં ધર છોડાવ્યું
આશીકે માન છોડાવ્યું
તારી સાથે મારી નફરત થઈ ગઈ
જમાના સાથે ટકરાળ થઈ ગઈ
સમાજે અભિમાન દેખાડ્યું
ને આશીકે તેનું રૂપ દેખાડ્યું
વેચી મારુ તન પોતાનું ખિસ્સું ભર્યું
ગામમાં મને બદનામ કરી ?
આજે પીસાણી એ ગળીઓમાં
આજે પણ બદનામ છે. એ ગળીઓ
એ ગલીઓને માન આપવા
હું ચોટ સુધી લડી એટલે ગંગાબાઈ કહેવાની.
