STORYMIRROR

Mer Mehul

Others

1  

Mer Mehul

Others

કરામત

કરામત

1 min
21

ખરાબ નસીબમાં જ,

કુદરતની કરામત થાય,


જયારે કંઈ ન રહ્યું પાસે

ત્યારે મારો ઈશ્વર રહ્યો પાસે,


ભાગ્યો હતો મીટીંગ કરવા,

ને પેટ્રોલ પૂરું થયું,


સમયસર મીટીંગમાં પહોંચાડવા,

તે સાઈકલનો મેળ કરાવ્યો,


બેગ ટાઈ ને ચશ્મા લીધા,

ને ફાઈલ જ ભૂલાઈ ગઈ,


ભાઈ એ જોઈ એટલે,

તરત જ મને દેવા આવ્યો,


ખરાબ નસીબમાં જ,

કુદરતની કરામત થાય,


ભગવાન હશે તેમ નથી,

ભગવાન છે તમે ફિલ થાય.


Rate this content
Log in