બિજી રમત ભૂલી ગયા
બિજી રમત ભૂલી ગયા
1 min
318
ખુશી છે, સ્પર્ધકો હજુ જીવન છે,
અહીંયા તો ક્રિકેટ જ જીવે છે,
આમ ક્યાંથી સ્પર્ધકો જોવા મળે,
ક્રિકેટના રાઉન્ડમાં ફસાયેલા જેવા મળે,
જાતા જાતા ક્રિકેટને મુકતા ગયાં,
આપણે રાષ્ટ્રીય ખેલને ભુલી ગયા,
ઓલમ્પિકમાં કયાં મેડલ મળે છે?
અહિતો સટા રમવા વાળા મળે છે,
ઈન્ડિયામાં હોકીની ટૂંનામેન્ટ ઓછી હશે,
ક્રિકેટની ટૂંનામેન્સ મહિનામાં એક હશે,
ગોળ ગ્રાઉન્ડ માંથી બારે નીકળે,
તો આપને આપણા સ્પર્ધકો મળે.
