STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

વરસાદ

વરસાદ

1 min
13.3K


વરસાદ વખતે

ચાલ્યો જતો

તડકો, અાપણા

પડછાયાઓને

લઈ જઈ શકે,

ઝાડ ના

છાંયડાઓને

નહીં..!


Rate this content
Log in