STORYMIRROR

Mukesh Maniar

Others

3  

Mukesh Maniar

Others

વરસાદ

વરસાદ

1 min
29.7K


આકાશ સામે ડોક ઊંચી રાખી,
વરસાદ ની રાહ જોતાં,
એ ચાતક ની કદાચ
ડોક
 દુ:ખવા લાગે,
પણ વરસાદ ન આવે.
એ સમયે આપણે
કોઈ મોટા સ્ટોર-મોલમાં જઇ
રેઇનકોટ કે છત્રી ખરીદતાં હોય,
ત્યારે
દયા કોની ખાવી?
બિચારા એ ચાતક ની
કે
આપણી?


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ