STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

વલ્લરિ

વલ્લરિ

1 min
14K


હું કુહાડી લઈને,

એ વલ્લરિને

છાકવા

અાવ્યો છું,

જે ચાડિયાના  

ટેકે-ટેકે  

પાંગરી છે....!


Rate this content
Log in