STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

વિરહ

વિરહ

1 min
2.5K


તડકો ઝીલતી

નાળિયેરી ને,

વિરહ સાલે છે-

ગઈ રાતે

ઝીલાયેલી

શીતલ

ચાંદની નો !


Rate this content
Log in