Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Others

4  

Mulraj Kapoor

Others

વાતો

વાતો

1 min
401


હાથો કોનો બની ગયો શું ? 

જેની ડાળ બની ઉછર્યો તું,

કાપવા બેઠો એજ ઝાડ,

તારે માનવા એના પાળ


તારી મગરમચ્છની જાત, 

બળમાં ના કોઈની વિસાત, 

જળ ને સ્થળમાં તારું રાજ, 

સાપોલિયો થઇ આવી ન લાજ ? 


ઘર જલાવે તિમિર ન જાય, 

કેમેય આ વાત ન સમજાય, 

હવે કેટલું જીવન જીવાય ? 

કુહાડી પગે તો ન મરાય !


Rate this content
Log in