STORYMIRROR

Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

વાતો - 59

વાતો - 59

1 min
157

જેને ઘણું જ મળ્યું છે, 

વધુની તેને લાગે લા'ય, 

ઓછાવાળા ઘણા સુખી છે, 

રોજ કમાય અને રોજ ખાય... 


પ્રભુ પાસે ફરિયાદ કરે, 

નિજ સુખની કામના કરે, 

બીજા ભલેને ખાડે પડે, 

કે એકબીજા માથા ફોડે, 

એને શું લાગે કે વળગે.


સામગ્રીને રેટ આપો
લોગિન