STORYMIRROR

Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

વાતો - 56

વાતો - 56

1 min
144

વિદ્યા વિનયથી શોભે

વાણી રણકારથી શોભે,


માણસ સંસ્કારથી શોભે 

જીવન મીઠાશથી શોભે,


વૈભવ દાન કર્યાથી શોભે 

દરિયો ઊંડાણથી શોભે,


જમીન ઉપજથી શોભે 

નદી એના પ્રવાહથી શોભે,


સંતાન સેવાથી શોભે 

સંગીત નાદથી શોભે. 


સામગ્રીને રેટ આપો
લોગિન