STORYMIRROR

Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

વાતો - 37

વાતો - 37

1 min
138

થાય જ નહીં કારવાઈ, 

ફાઇલ ચડી અભરાઈ, 


વાંકાચૂકા નિયમો એવા, 

લેવાથી વધુ પડે દેવા, 


કાળા હતાં તે ધોળા થયા, 

ને ધોળા તે હવે કાળા થયા, 

પહેલા વાળ બાદ નાણાં થયા.


સામગ્રીને રેટ આપો
લોગિન