Mulraj Kapoor
Others
કેટલાય રંગીન તરંગો ઊઠે,
ક્યારે મજધાર, ક્યારે કાંઠે,
કાચિંડાની જેમ એ બદલે રંગ,
કોઈ પણ રીતે જીતવો છે જંગ.
દૃષ્ટિકોણ
કાળો રંગ
બ્રાઉન રંગ
સફેદ રંગ
કેશરી રંગ
પર્પલ રંગ
ગુલાબી રંગ
પીળો રંગ
લીલો રંગ
વાદળી રંગ