વાતો - 20
વાતો - 20
1 min
82
વસ્તુ લ્યો જો મેડ ઈન ચાઈના,
જો ચાલી ઠીક, નહીં તો કે'વાય ના,
લેતી વખતે રાષ્ટ્ર્રને જોવાય ના,
દેશી લેવામાં ખિસ્સાને પોસાય ના.