વાતો - 1
વાતો - 1
1 min
141
ઉંમર વધે સાથે આવરદા ઘટે,
ઉજવણી પણ કરાય એ સાટે,
સમજી ને પણ નાસમજ રહે,
સમયની તેજ ધારા સદા વહે.
ઉંમર વધે સાથે આવરદા ઘટે,
ઉજવણી પણ કરાય એ સાટે,
સમજી ને પણ નાસમજ રહે,
સમયની તેજ ધારા સદા વહે.