STORYMIRROR

Sharad Seta

Others

3  

Sharad Seta

Others

વાત પૂછો

વાત પૂછો

1 min
13.7K


લાગણીની વાત પૂછો,
પ્રેમની તાકાત પૂછો.

ક્ષણ વિતેલી આપ સંગે,
યાદ છે અે રાત પૂછો.

અેક પળની છે જુદાઈ,
પણ વિરહ આઘાત પૂછો.

જે મળેલી તુજ તરફથી,
શું હતી સોગાત પૂછો.

જોઈ શમણામાં "શરદ"મેં,
શું હતી અે ઘાત પૂછો.

 


Rate this content
Log in