I'm sharad and I love to read StoryMirror contents.
નથી શીશ ક્યાંયે નમાવ્યું અમે હોં,નમું જ્યાં ચરણ જો તમારા સદાયે. નથી શીશ ક્યાંયે નમાવ્યું અમે હોં,નમું જ્યાં ચરણ જો તમારા સદાયે.
અેક પળની છે જુદાઈ,પણ વિરહ આઘાત પૂછો. અેક પળની છે જુદાઈ,પણ વિરહ આઘાત પૂછો.
અેક આશા નામની રાખી અમે પણ ખેલ જો ;ચોપડે આ આશિકીનાં હું છપાયો છું અહીં! અેક આશા નામની રાખી અમે પણ ખેલ જો ;ચોપડે આ આશિકીનાં હું છપાયો છું અહીં!
થયું પ્રભાત ને ટૂટ્યા શમણા;આંખો બની આંસુનાં ઝરણા.. થયું પ્રભાત ને ટૂટ્યા શમણા;આંખો બની આંસુનાં ઝરણા..