STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

ઊલ્કા

ઊલ્કા

1 min
2.4K


ઊલ્કા

ખર્યા નો

તેજ-લિસોટો

જોઈને મૂર્ખ

અંધારાંએ

વિજય નો

ખોંખારો ખાધો !


Rate this content
Log in