ઉંબરો
ઉંબરો
1 min
13.5K
મંથર ગતિથી
ચાલનારાને
જાગૃત કરવા
ઠોકર બનતો
પથ્થર તો,
પૂજન-યોગ્ય
ઉંબર સમાન છે !
