STORYMIRROR

Aushi Desai

Others

2  

Aushi Desai

Others

ઉડાન નથી ભરાતી

ઉડાન નથી ભરાતી

1 min
2.5K


હદથી વધુ ઉજાગરા થાય;
સૂવું હોય પણ આંખ નથી બીડાતી..!
અતથી અત્યાર સુધીની વાત ગળે પડી હોય;
છૂટવું હોય પણ ચાંચ નથી મરાતી..!

પાંખ ફડફડે તેથી શું?
"આમ થાય તે ન થાય,"
એવું પણ થઈ શકે કે;
ચાહવા છતાંય ઉડાન નથી ભરાતી..!

મુકામ ખુદ જ મળવા આવી જાય,
અંત પછી પણ કોઈને!
ગઝલ ગાલિબની શબ્દ સાહિત્યમાં અમસ્તી;
નથી રટાતી..!


Rate this content
Log in