ક્યો જોઇયે..?
ક્યો જોઇયે..?
1 min
14.1K
વેલ ને વધવા ઓથ જોઈયે,
ચડે સડસડાટ..કેવી?
ક્યો જોઇયે..?
મોકો મળે વિજળીને ચમકવા જોઈયે,
ચાલે દ્વંદ્વ યુધ્ધ વાદળ અથડાય,
હસે ખડખડાટ..કેવી?
ક્યો જોઈયે..?
મેઘને વરસવા પાણી જોઈયે,
ભીતર ફાડ વરસે અફાટ,
માટી મઘમઘાટ..કેવી?
ક્યો જોઈયે..?
