STORYMIRROR

Aushi Desai

Others

2  

Aushi Desai

Others

અંધારું દ્વારે

અંધારું દ્વારે

1 min
2.6K


દ્વાર ખુલ્લા છે,
છે અજવાશ જ ક્યાં!
હું શાંને કહું?

છું પૂર્ણપ્રકાશ!
અંધારું થાકશે;
હું સામે કહું!


Rate this content
Log in