STORYMIRROR

Krishna Jikadra

Others

3  

Krishna Jikadra

Others

તિજોરી

તિજોરી

1 min
50

સ્ત્રી મજબૂત હોય શકે, તે રડી પણ શકે છે,

તેની આસપાસ દીકરી પ્રતિષ્ઠા રમી રહી છે.


પણ દીકરી પ્રતિષ્ઠા ન નડે તો,

દારૂ પીને દેવદાસ પણ થઈ શકે.


સ્ત્રી સંઘર્ષમાં પ્રથમ હોય છે,

તેને તેનું સ્વ સંધર્ષ જીતવી દે છે.


પણ તેના ચરિત્રની રમત બનાવે,

તો તેના તે ચીથરેહાલ કરે છે.


સ્ત્રીના સૌંદર્ય સાથે પ્રેમ થઈ શકે,

તેના ચરિત્ર સાથે પણ પ્રેમ થઈ શકે.


પણ તેના વ્યક્તિત્વને તમે ઓળખો તો,

સ્ત્રીમનની તિજોરીની ચાવી મળી શકે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન