STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

થીગડાં

થીગડાં

1 min
3.0K


જો એની

ચોથી બાજુ પણ

"સીવી" દેવાય,

તો ખિસ્સા અને

થીગડાં વચ્ચે

કોઈ તફાવત

રહેતો નથી !


Rate this content
Log in