થેંક યુ પપ્પા
થેંક યુ પપ્પા
1 min
290
થેંક યુ પપ્પા, મને દુનિયાની હર ખુશી આપવા,
થેંક યુ પપ્પા, જીવન ના હરક્ષણ મને સહારો આપવા,
થેંક યુ પપ્પા, મારા બધા સાચા ખોટા નિર્ણયોમાં મારી સાથે રેહવા,
થેંક યુ પપ્પા, મને ઉડવા માટે પાંખો આપવા,
થેંક યુ પપ્પા, મને પડવા નો અધિકાર આપવા,
થેંક યુ પપ્પા મારી સ્વતંત્રતાનું સન્માન કરવા,
થેંક યુ પપ્પા, મને આ સંસાર નો સામનો કરવાને કાબિલ બનાવવા
થેંક યુ પપ્પા, મને વિશ્વાસ અપાવવા માટે કે કંઈ પણ થઈ જાય " પપ્પા છે ને"
થેંક યુ પપ્પા, આજે તમે સાથે નથી પણ
તમારોવિશ્વાસ અકબંધ છે કે "પપ્પા છે ને"
